________________
પડે
નિશાળ અને હોસ્પિટલ તરફ વળતે દાનનો પ્રવાહ હવે અંગ્રેજોએ બીજો દાવ ફેંક્યો. શ્રીમંત બનેલા મોટા ભાગના વેપારીઓ બ્રિટિશ મિલના અને કારખાનાંઓના સેલિંગ એજન્ટ હતા. અથવા તેમની પાસેથી પિતાના ખપને વેપારને માલ મેળવતા. આ વેપારીઓ પાસેથી તેમણે કેલેશે અને હેસ્પિટલે માટે અઢળક ફડે ઉઘરાવવાનું શરૂ કર્યું. નવી કોલેજો અને નવી હેસ્પિટલ હસ્તીમાં આવવા લાગી. ગામમાં નવી નવી નિશાળે શરૂ થવા લાગી. અને એ નિશાળે અને કેલેએ સાથે દાતાઓનાં નામ જોડી દેવાયાં. લેકેના દાનને પ્રવાહ જુદી જ દિશામાં વળી ગયે. એના અતિ બૂરા પ્રત્યાઘાત પડવાની ઈને શંકા પણ આવી નહિ.
હવે એક નવી સમસ્યા ઊભી થઈ. ઘેટાંબકરાં જંગલેને નાશ કરે છે અને તમામ જાતનાં પશુઓ જમીન ઉપર ચરીને જમીનની ફળદ્રુપતાને નાશ કરે છે. એ ભય કેલેજના શિક્ષણ દ્વારા ફેલાવીને તમામ પ્રકારનાં પશુઓની કતલને માન્યતા આપવામાં આવી. - સાચી હકીકત એ છે કે ઘેટાંબકરાં જંગલને નાશ નથી કરતાં પણ એક તરફથી એને વધારે છે અને બીજી તરફથી એને અમર્યાદિત વધી જતાં અટકાવે છે. તે બીજી તરફથી જેમ વધુ પશુઓ જમીન ઉપર ચરે તેમ જમીન તેમનાં છાણમૂતર દ્વારા વધુ ફળદ્રુપ બને છે. પણ તેઓ તે હિંદુ સમાજના પાયામાં જ સુરંગ ચાંપવા માંગતા હતા માટે આવી બેટી ભ્રમણા આપણે પૈસે ચાલતી કેલેજોમાં આપણું જ 'પુત્રોને કેળવીને ફેલાવી. આમ કરીને આપણું ઘેટાંની વસ્તીને ઘટાડી, આપણુ ગરમ કાપડના ઉત્પાદન અને વેપારને ગૂંગળાવી બેકારી ફેલાવી અને બેકારને નેકરીપાત્ર ઠરાવવા વધુ નિશાળેની જરૂરિયાત વધારી. બીજા હાથ ઉપર પિતાના દેશનું ગરમ કાપડ અહીં ઘુસાડી પિતાની હિંદુઓ વિરોધી નીતિને જાણ્યે-અજાણ્યું કે મનેકમને ટેકે આપે એ એક ગરમ કાપડને વેપારીવર્ગ ઊભો કર્યો, જેમની પાસેથી જ્યારે જરૂર હોય ત્યારે કોલેજો અને હોસ્પિટલે માટે ફંડફાળા ઉઘરાવી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org