________________
વન
૯૫૦ કરોડના તેલની ૧
૨૯૨ વરસમાં ઘઉંને વપરાશ બેટી અન્નનીતિથી ૩૨૬ ટકા વધી ગયે. (Indin 1977–78. Page 202).
તેલને વપરાશ ઓછો કરવા ઘઉંને ખારાક ઘટાડે જે ૨૯૦ લાખ ટન ઘઉંને બદલે એટલા જુવાર, બાજરી, મકાઈ અને રાગી ઉત્પન્ન કર્યા હતા તે તેલને વપરાશ બિલકુલ વળે ન હતી કારણ કે એ ખરીફ અનાજ રાંધવામાં કે ખાવામાં તેલ, વનસ્પતિ કે શુદ્ધ ઘીની જરૂર પડતી નથી, જ્યારે ઘઉંને ખેરાક રાંધવામાં અને ખાવામાં તેલ અને વનસ્પતિ કે શુદ્ધ ઘી જોઈએ જ.
ઉપરાંત ખરીફ અનાજના સાંઠા (કડબ) પશુઓને ઉત્તમ ચારે હેવાથી એ સાંઠા ખાઈને પશુઓએ વધુ દૂધ આપ્યું હેત અને વધુ દૂર ઉત્પન્ન થવાથી શુદ્ધ ઘીને પુરવઠે પણ સુધર્યો હેત, એટલા પ્રમાણમાં ' વનસ્પતિની અને વનસ્પતિ પાછળ તેલની માગ ઓછી થઈ હતી
(૨) ૧૫૦ કરતાં ૧૯૭૭માં તેલીબિયાંના ઉત્પાદનના ૬૦ ટકાના વધારા સામે વનસ્પતિ ઉદ્યોગની તેલની વપરાશમાં ૨૧૬ ટકાને વધારે કરવામાં આવ્યું. એટલે બજારમાં તેલને પુવકે ખેરવાઈ ગયે, અછત વધી ગઈ, અને ભાવ ભડકે બળવા લાગ્યા.
(૩) ઇંડાંનું ઉત્પાદન ૮૪ ટકા વધારી દેવાયું. ઇંડાને ઉપક મેટે ભાગે આમલેટ બનાવવામાં થાય એટલે ૫ અબજ ૪૦ કરોડ ઇંડાંમાંથી અડધાંનાં આમલેટ બને તે પણ એટલું તેલ કે વનસ્પતિમાં રૂપાંતર પામેલા તેલને વપરાશ વધે.
આમ આપણા તેલને પુરવઠો વધારવાની અનુકૂળતાને વિચાર કર્યા વિના તેલને વપરાશ ૬૨૫ ટકા વધારી મૂક્યો. પરિણામે તેલની આયાત કરીને વસે ઓછામાં ઓછું પાંચ અબજ રૂપિયાનું હૂંડિયામણ ખરચવાને સમય આવ્યે.
જે ૬ અબજ રૂપિયાનું વનસ્પતિ તેલ ઓછું ઉત્પન કરીને એ તેલ બજારમાં આવવા દીધું હેત તે તેલના ભાવ વધી જ શક્ત નહિ, કારણ કે ખરીફ અનાજના વધુ વપરાશથી તેલ અને વનસ્પતિ બનેની માગ એકદમ ઓછી થઈ જાત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org