Book Title: Vishvamangal Granthmala Part 04
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 309
________________ ૩૦૪ હવે ભાવિ પ્રજાએ કરજ કરેલા મકાનમાં જન્મવું, કરજ કરેલા મકાનમાં રહેવું અને કરજ નીચે દબાયેલા મકાનમાં મરવાનું. તમારા વંશવારસને કરજમુક્ત મકાને વારસામાં આપવાં હેય, તમારા લાખે કુટુંબને બેકાર બની ખુવાર થતાં બચાવી લેવાં હોય તે પશુરક્ષા અને પશુસંવર્ધન દ્વારા ગારમાટીનાં મકાને ગામડાંમાં બાંધે જ છૂટકો છે. અને શહેરમાં ભારતની પ્રાચીન પદ્ધતિનાં મકાને બાંધવા સિવાય બીજો વહેવારુ વિકલ્પ નથી. . (૭) મોટા ઉદ્યોગે ગામડાંમાં લઈ જવાની દરખાસ્તને અમલ થશે તે ગામડાંની સંસ્કૃતિ નાશ પામશે. ગામડાંને સ્વતંત્ર કારીગર મજૂર બનશે અને એની મજૂરીમાંથી પેદા થનારી સંપત્તિ શહેરમાં ખેંચાઈ જશે. ગામડાંને સમૃદ્ધ કરવા હોય તે યંત્ર ઉદ્યોગે બંધ કરી યંત્રને સ્થાને ફરીથી પશુઓ લાવવાં જોઈએ. (૮) ગામડાંને દત્તક લેવાની વાતમાં ફસાવા જેવું નથી. એમ કરીને દત્તક લેનાર ગામડાની મજૂરી રૂપી મૂડીને પિતે ઉપગ કરશે, બદલામાં તેમને ફિલ્મી જીવન અને પરદેશી રહેણીકરણી મુજબ જીવતાં શીખવશે. આ (૯) તમે જે ગરીબી અને માનસિક તાણ ભેગવે છે તે . તમારા વંશવારસોને આપી જવા ઈચ્છતા ન હો તે ગૃહ અને ગ્રામ્ય ઉદ્યોગને માલ વાપરવાને જ આગ્રહ રાખે. ગૃહ અને ગ્રામ્ય ઉદ્યોગ અને પશુરક્ષા અને પશુસંવર્ધન એકબીજા સાથે સંકળાયેલાં છે. (૧૦) આજના પલટાયેલા સંજોગોમાં ઘઉં ખાવા એટલે પશુ નાશને ઉત્તેજન આપવું. પશુઓ બચાવા માટે કસાઈઓને પૈસા આપવાની જરૂર નથી. એ બેટી અને અવહેવારુ રીત છે. તમે જુવાર, બાજર, મકાઈ ખાઓ એટલે પશુરક્ષાનું પુણ્ય મળશે. પશુરક્ષા માટે આજના બદલાયેલા સંગેમાં એ જ એક વહેવારુ અને સહેલે ઉપાય છે. (૧૧) ખાદ્ય તેલ તમામ પ્રજાને કદી પૂરું પડી શકે જ નહિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314