Book Title: Vishvamangal Granthmala Part 04
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 311
________________ ૩૦૬ આપણા રાજદ્વારી આગેવાનનું ઘાર. માનસિક અધઃપતન થયું છે. તેઓ દારૂ, માંસ, માછલીના આહારને જીવનની આવશ્યક ક્રિયા માને છે. દેશની ઉપર દર વરસે અખો રૂપિયાનું પરદેશી દેવું વધારીને તેમાં ગૌરવ અનુભવે છે. દેશમાં વકરી રહેલાં લૂંટફાટ, શેષજી, ભ્રષ્ટાચાર અને બળાત્કારી તેમનું રૂવાડું ફરકાવતાં નથી. આ તમામના ઉપાય એક જ છે; ગારક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા દ્વારા ગૃહ અને ગ્રામ ઉદ્યોગાના વિકાસ કરવા, અને હામહવના દ્વારા અને લાખેાની સંખ્યામાં ભજન મ`ડળીઓ તૈયાર કરીને તેમ જ ભજનની રેકર્ડીના ઘેર ઘેર પ્રચાર કરીને વાતાવરણ શુદ્ધ કરવાના. વાતાવરણમલિન આત્માઓને હટાવીને શુદ્ધ નહિ કરાય ત્યાં સુધી માનસિક અશુદ્ધિઓ દૂર થશે નહિ. માનસિક અશુદ્ધિઓ દૂર થશે તે જ લોકો સંતા, મહતા અને મુનિ-ભગવ'તા તરફ ઉન્નતિ માટે મીટ માંડશે, Jain Education International * For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314