________________
૨૯૬ . કઈ એમ પણ શંકા કરે કે આ પ્રમાણે ખરીફ અનાજની માગ વધવાથી તેના ભાવ ઘઉં કરતાં ઊંચા જશે. આ શંકામાં કાંઈ તથ નથી. ખરીફ અનાજની માગ વધતાં તેનું વાવેતર વધશે. ઉપરાંત તે ભાવ ઘઉંના ભાવ બરાબર થઈ જાય તે પણ ઘઉં કરતાં સસ્તા પડે કારણ કે એક કિલે ઘઉં પાછળ એક રૂપિયે તેલ અને વનસ્પતિને અરણ્ય આવે છે તે ખરીફ અનાજના વપરાશમાં બચી જશે. '
તેલની અછત અને કાળાં બજાર તેમ જ ભેળસેળને આ જ ઉકેલ છે અને તે પ્રજા પિતે જ હલ કરી શકે. પ્રજા પાસે બે જ વિકલ્પ છે. કાં તે ઉપર લખેલ પ્રયાસ શરૂ કરી તેલના ઉપયોગને જાકારો આપી ધીમે ધીમે શુદ્ધ ઘીને ઉપયોગ કરતી થઈ જાય અને નહિ તે પ્રાણીજન્ય ચરબી ખાવાનું સ્વીકારે. પણ એક વાત યાદ રાખે કે પ્રાણુજન્ય ચરબી ખાવાનું શરૂ કર્યા પછી તે આજના શુદ્ધ ઘીના ભાવે એટલે કે ૩૨ રૂપિયે કિલના ભાવે પણ મળી શકશે નહિ.
હવે રહી ડિઝલની તંગીની વાત ડિઝલ માટે આપણે આરબ રાજ્યના ઓશિંગણ છીએ કારણ કે ડિઝલ અને પેટ્રેલને આપણે વગર વિચારે ઉપયોગ વધારી મૂક્યો છે
આપણા વાહનવહેવારની ધૂરા બળદ અને ઘેડા ઉપર હતી અને તેમની લગામ આપણા હાથમાં હતી. વિના કારણે અમુક ચોક્કસ હિતેના લાભ ખાતર આપણે બળદ અને ઘેડાને હાંકી કાઢ્યા. તેમના સ્થાને ડિઝલ અને પેટ્રેલ લાવ્યા અને આપણું વાહનવહેવારની લગામ આપણું હાથમાં હતી તે અરબ રાજ્યને અને ઈરાનને સેંપી દીધી.
અત્યારે આપણી પાસે ડિઝલ કે પેલથી ચાલતાં સાધનેમાં મોટર સાઈકલ, મેટરે, બસ, ખટારા, ટ્રેકટર, ટેમ્પ, જપ, ટ્રેઈલર અને રેલવે એન્જિન મળીને ૨૬,૫૩,૪૭૮ વાહને છે. સિંચાઈ માટે ત્રણ લાખ ત્રીસ હજાર પપે છે. સંરક્ષણનાં સાધને છે તે જુદાં. એ સાધનેમાં તે ડિઝલ અને પેટ્રેલને વપરાશ અનિવાર્ય છે. પણ બાકીનાં સાધનેમાં ફરીથી ઘડા અને બળદને ઉપયોગમાં લઈ પ૦ ટકાથી પણ વધારે ડિઝલને વપરાશ એ છે કરી શકીએ. ૧,૮૨,૧૭૭ ટ્રેકટર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org