Book Title: Vishvamangal Granthmala Part 04
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 305
________________ ૩૦૦ (૩) ખાંડનું ઉત્પાદન શાષક પશ્ચિમી અર્થશાસ્ત્રના ઢાંચામાં થતું હોવાથી લાખ ટન ઉત્પાદિત માલ ૧૦૦-૨૦૦ વ્યક્તિઓના હાથમાં સપડાઈ જાય છે. ૬૫ કરોડ માનવીઓની ખાંડ પેદા કરવાને ઈજારે ૧૦૦-૨૦૦ વ્યક્તિઓને મળી જાય પછી બીજું શું પરિણામ આવે? (૪) ગૃહઉદ્યોગને યાંત્રિક શેષક ઉદ્યોગ સામે હરીફાઈમાં લાવીને શેષણ સામે અવરોધ મૂક જોઈએ, તેને બદલે ખાંડના ગૃહઉદ્યોગને જ રૂંધી નાખીને શેષક ક્ષેત્રને શોષણ માટે મેદાન મોકળું કરી દેવામાં આવ્યું છે. (૫) ચૂંટણી લડતાં તમામ રાજ્યદ્વારી પક્ષનાં પણ ઊંડાં હિત આમાં સંડેવાઈ ગયાં હોવાની લેકેની માન્યતા છે. એ સાચું હોય તે આ પ્રશ્ન વધુ જટિલ છે અને લેકક્રાતિ સિવાય આ નાદીરશાહી શોષણને કેઈ રૂધી શકે નહિ. * પ્રથમ કારણ પ્રજા પિતાની સમજથી તદ્દન દૂર કરી શકે છે. પીપરમીટ, ચોકલેટ અને મીઠાં પીણાં (લેમનથી લઈને વિવિધ પ્રકારના કલાઓ સુધીનાં પીણાં) એ બિનજરૂરી ગોત્પાદક પદાર્થો છે. પ્રજા પિતાનાં જ ઊંડાં અને કાયમી હિત ખાતર એને વપરાશ તદ્દન બંધ કરીને લાખ ટન ખાંડને બગાડ અટકાવી શકે છે. જે એ બગાડ થતું અટકે તે તેને જીવન જરૂરિયાતના વપરાશ માટે પૂરતી અને સસ્તા ભાવની ખાંડ મળી શકે. બીજું કારણ કે પશુઓને કતલ થતાં બચાવીને અને પશુસંવર્ધનને કાર્યક્રમ શરૂ કરીને દૂર કરી શકે. તે સિવાય તેને બીજે કોઈ વિકલ્પ નથી. પ્રથમ કારણને પ્રજા પિતાનું હિત સમજીને દૂર કરે તે ખાંડના ભાવ નીચા આવે અને ખેડૂતને યાંત્રિક ખેતીમાં રસ રહે નહિ. અને ભારતીય રીતે ખેતી કરીને કૃષિ ઉત્પાદનને ખરચ ઘટાડે. ત્રીજું અને શું કારણ દૂર કરવાનું જ્યાં સુધી સમગ્ર અર્થતંત્રનું ભારતીયકરણ થાય નહિ ત્યાં સુધી શક્ય નથી. અને ભારતીય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314