Book Title: Vishvamangal Granthmala Part 04
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 298
________________ ૨૯૩ તેલના ઉત્પાદકો અને વેપારીઓ સમજે છે કે સરકારી અનનીતિ તેલની જરૂરિયાત બેફામ રીતે વધારે છે અને પુરવઠો વધી શકતે નથી. એટલે તેઓ તેલ અને વનસ્પતિના ભાવ પિતાની મરજી. પ્રમાણે વધારી શકે છે. તેઓ એ પણ જાણે છે કે કઈ ચીજના ભાવ માલને પુરવઠે વધવાથી ઘટે. સરકારના કાયદાથી કદી પણ નહિ. અહીં તે અધૂરામાં પૂરું સરકારની તેલની લેવીની વગર સમજની નીતિ ભાવ ભડકાવવામાં વધુ મદદગાર નીવડે છે. તેલ ખરી રીતે આપણે સાચે, સારે અને વહેવારુ ખોરાક નથી. જ્યાં સુધી ગોવધની નીતિ અમલમાં આવી ન હતી ત્યાં સુધી પ્રજા ખાવામાં શુદ્ધ ઘી જ વાપરતી. પછી તે ખાવાને પદાથે મિષ્ઠાન્ન હોય, ફરસાણ હોય કે શાકભાજી હોય, તેની નિશાની તરીકે આજે પણ વલભી સંપ્રદાયનાં મંદિરમાં ભગવાનને ભેગ ધરાવવાના તમામ પદાર્થો શુદ્ધ ઘીમાં બનાવાય છે. અને મારવાડમાં કહેવત છે કે ઘી ખાય ઘેડા, અને તેલ પીએ જેડા. આપણે બળદ અને ઘડાઓને પણ ઘી પીવડાવતા જેથી તેઓ વધુ શ્રમ કરી શકે. તેલને ઉપયોગ માત્ર દીવા બાળવા માટે (તે સમયે હજી વીજળી, ગેસ કે કેરોસીનની શોધ થઈ ન હતી) અને દવાના ઉપગ માટે કે ચામડાની વસ્તુઓને નરમ રાખવા તેના ઉપર પડવા માટે તે. આપણું પેટી અવહેવારુ અને અનાર્થિક અનનીતિ વડે તેલની જરૂરિયાતને કદી પણ પહોંચી શકાશે નહિ. અને અછતને પહોંચી વળવા તેલની આયાત કરવા જતાં આપણે સરકારી તિજોરી તળિયાં ઝાટક થઈ જશે. અને આખરે તે પ્રાણીજન્ય ચરબીને ઉપયોગ કરવાની ફરજ પડશે. આજે પણ તેની શરૂઆત તે થઈ ચૂકી છે. પણ પ્રાણીની ચરબી પણ આપણી જરૂરિયાતને સંતોષી શકશે નહિ. કારણ કે એ કોઈ કારખાનામાં નથી થતી, જેથી ત્રણ પાળી ચલાવીને જરૂર પૂરત પુરવઠો મેળવી શકાય. વિશ્વમાં માંસાહાર વચ્ચે છે તેમ પશુની વસ્તી ઓછી થતી રહી છે જે નીચેના મુખ્ય પશુવસ્તીવાળા દેશની પથઓની સંખ્યાથી સાબિત થાય છે: જરૂરિયાતની આમ આખા શરીરને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314