Book Title: Vishvamangal Granthmala Part 04
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 296
________________ રા બજેટ પાસ કરનારાઓમાંથી ઘણાને વાવ અને કૂવા વચ્ચે શું તફાવત છે તે પણ ખબર નહિ હેય. ડાં વરસ પહેલાંની આ વાત છે. બ્રિટિશ શાસન દરમિયાન એક ગામમાં એક જ્ઞાતિનું કેળવણીનું ટ્રસ્ટ હતું. ગામમાંથી મોટા ભાગની એ જ્ઞાતિની વસતી મુંબઈ આવી ગઈ. ટ્રસ્ટનું ફંડ વગર ઉપગે પડયું રહ્યું. એ ગામમાં નદી પણ હતી. નદી જમીનના છેવાણથી પુરાઈને સુકાઈ ગઈ એટલે ગામમાં પાણીની ખેંચ પડી. ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ વિચાર્યું કે કેળવણી ફંડના પૈસામાંથી વેટર વર્કસ ઊભું કરી ઘેર ઘેર લેઓને નળ આપવા અને પાણીની તંગીને એ રીતે નિકાલ લાવો. ટ્રસ્ટના પૈસાને ઉપયોગ મૂળ ઉદ્દેશથી જુદા કાર્યમાં ખરચવા માટે સરકારની મંજુરી જોઈએ. મંજૂરી આપનાર સરકારી ઍકેટ જનરલ તે વખતના વિશ્વવિખ્યાત બેરિસ્ટર હતા. તેમણે એવા મુદ્દા ઉપર મંજૂરી મેળવવાની અરજી કાઢી નાખી કે લોકોને પીવા પાણી ન મળતું હોય તે સડા પીએ. અરજદાર ટ્રસ્ટીઓ મૂંઝાયા પણ તેઓ વેપારી હતા. તેમણે કહ્યું કે સાહેબ, સેડા વડે દાળ-ભાત ન રાંધી શકાય. વેપારીઓ કહે, સાહેબ, તમે રજા આપે તે અહીં ઓફિસમાં દાળ-ચેખા લાવીને સેડા વડે રાંધીએ, અને જુઓ કે કેમ નથી ધાતા. બેરિસ્ટર સાહેબ બગડયા. કહે કે મને એ જોવાને વખત નથી. જાએ, ન રંધાય તે ગામ તરફથી બીજી કોઈ અરજી લાવજે. ને પણ વેપારીએ એમ હાર્યા નહિ. તેઓ કહે કે, સાહેબ, પણ પાણી વિના સોડા શેમાંથી બનાવીએ? સેડ બનાવવા પણ પાણી તે જોઈએ ને? એડવોકેટ સાહેબ કહે, તે પછી એમ કહોને કે સેડા બનાવવા માટે પણ પાણી નથી. અને અરજી મંજૂર કરી દીધી. - પ્રજાની ખાદ્ય તેલની મુશ્કેલી બેટી અનીતિમાંથી જન્મી છે એ વાતનું જ્ઞાન કદાચ એ નીતિના ઘડવૈયાઓને જ નહિ હોય. (૧) ૧૯૫૦માં આપણે ઘઉંને વપરાશ ૬૮ લાખ ટનથી વધારે હતે. ૧૯૭૬-૭૭માં એ વધીને ૨ કરોડ ૯૦ લાખથી વધી ગયે. ૨૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314