________________
૧
પછી તે હું લંડન ગયા, એમ. ડી. થયા. અને જ્યારે ગાંધીયુગ.. થયા ત્યારે જ મને બ્રહ્મજ્ઞાન થયું કે આપણે કેવી રીતે અંગ્રેજી ચુંગાલમાં ફસાયા છીએ.
શરૂ
અંગ્રેજી શિક્ષણે બે પેઢી વચ્ચે કેવું અંતર પાડી દીધું છે તેના આ દાખલા છે. ભાગ્યે જ કોઈ ઘરમાં પુત્રો દ્વારા વડીલેાની અવહેલના નહિ. થતી હાય. પછી એ અવહેલના ઘેાડી કે વધુ હોય એ અલગ વાત છે.
અને છતાં આપણા મહાજના ચેત્યા નહિ. એમના દાનના પ્રવાહ. એ દિશામાં વધતા જ ગયા. હજી વધતા જ જાય છે, માત્ર એક જ લાલસાથી—કીતિ અને રાજદ્વારે માનપાન મળવાની સંભાવના.
હવે હૉસ્પિટલે વધવા લાગી તેમ અંગ્રેજી દવાઓમાં લેાહી, માંસ ઇંડાં માછલીનાં તેલ વગેરેનું મિશ્રણ થવા લાગ્યું. શરૂઆતમાં ઉચ્ચ ગણાતાં વૈષ્ણવ અને જૈન કુટુ આવી દવા ખાવા તૈયાર ન હતાં પણ આયુર્વેદની પડતી દશા થઈ ચૂકી હતી. સારા વૈદો શેાધ્યા મળતા ન. હતા. અને અંગ્રેજી ભણેલી નવી પેઢી અંગ્રેજી ન ભણેલા વૈદ્ય પ્રત્યે માન. ધરાવતી ન હતી. વડીલે પેાતાની તમિયત દેખાડવા ઘરમાં વૈ ખેલાવે. તે અંગ્રેજી ભણેલા નખીરાઓની આંખ ફરી જતી. છેવટે ખીમારીથી અને ઘરમાં છે।કરાંઓની રાજની ખટપટ અને દખાણુથી કંટાળી વડીલા પર-દેશી દવા લેતા અને સારું થાય ત્યારે પ્રાયશ્ચિત્ત તરીકે ઉપવાસ કરી.
નાખતા.
અગ્રેજી ભણેલાઓની યાજનક સ્થિતિ.
વરસાવરસ આ લેોમાંથી વધુ ને વધુ પશ્ચિમ-પરસ્તાના કાલ બહાર પડતા જાય છે. દરેક નવી પેઢી આપણાં ધર્મ અને સંસ્કૃતિથી વધુ ને વધુ દૂર ઘસડાતી જાય છે અને વધુ ને વધુ ભૌતિકવાદી તેમ જ પશ્ચિમપરસ્તીની આશંક બનતી જાય છે.
હવે તેમને વધુ ઊંડા ઇતિહાસનું તેા શું, પેાતાના બાપદાદાઓના કુલચાર, લેાકચાર કે તેમના જીવનસંગ્રામની પણ માહિતી નથી. તેમને પાષણા સ્વાતંત્ર્યસંગ્રામની પણ જાણકારી નથી. આપણા દેશના મહાન થતા વિષે તેમને કાંઈ જ્ઞાન નથી. તેઓ કાલેજના પ્રોફેસર અને, પછી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org