________________
૧૮૪
અને ઈમારતી લાકડું લઈને વહાણુ પાછું ક્યું. પેલા મહેતાજીના મનમાંથી હજી ડંખ ગયા નથી. તેણે વહાણુમાં એક લાકડામાં પેલાણ કર્યુ અને તેમાં સેનાની એક લગડી નાખી, પાછું લાકડાનું પેાલાજી બંધ કરી તેના ઉપર લખ્યું કે “જાય બખલા શેઠના નસી ઉપર” અને એ લાકડું સુરતના તાકાની દરિયામાં ફેંકી દીધુ', '
વહાણુ પારમંદર પહેાંચ્યુ. માલ વખારીમાં ગોઠવાઈ ગયાં. વિશાળ વેપાર અને કંઈક વહાણા એટલે હિસાબ કાંઈ તાત્કાલિક તે થાય નહિ. બે-ત્રણ દિવસ નીકળી ગયા તે અંદર ઉપરથી ખારવા આવ્યા. આવીને કહે કે “શેઠ! તમારા નામનું એક લાકડું દરિયામાં તણાઈ આવ્યુ છે.” શેઠે પાસે બેઠેલા એક મુનીમને કહ્યું કે “ જાઓ, તે લાકડું આપણી લાકડાની વખારમાં મૂકી આવેા.” લાકડું વખારમાં મુકાઈ ગયુ.
થોડા દિવસ પછી પેલા મહેતાજીને લઈ શેઠ લાકડાની વખારે માલ જોવા અને હિસાબ તપાસવા ગયા. દરવાજો ખૂલતાં જ જાય ખખલા શેઠના નસીબ ઉપર'ની છાપવાળું પેલું લાકડું મહેતાજીની નજરે પડ્યું. અને તે શેઠના પગમાં પડી મા. મખી હકીકતથી વાકે કર્યો અને કહ્યું, શેઠ, મારી ભૂલ હતી. આપ ભાગ્યબળે જ કમાએ છે. જુએ, મા લાકડું છેક સુરતથી અહીં તમારી વખારમાં આવી ગયું."
66
આ મહેતાજી કુંવારા હતા. એટલે શેઠે તેને પેાતાને ખર્ચે જૂનાગઢ જાન લઈ જઈને પરણાવ્યા હતા.
હવે અમલા શેઠે ગામને પાદર કેટલાય એકર ખુલ્લી જમીન વીધી. અને તેના ઉપર વિશાળ આરસની ફરસબંધીવાળું મકાન બાંધ્યું”, વાસ્તુ કર્યુ અને પોતે વૈષ્ણવ હાવાથી પુષ્ટિમાગી ય મહારાજને પગલાં કરવા આમ ગ્યા.
મહારાજશ્રી પધાર્યા. આખું મકાન જ્ઞેયું અને તેમનાથી ખેલાઈ ગયું. “ખખલા શેઠ ! યહ તા આપને હવેન્રી જૈસા બનાયા ?” ( વલ્લભી સંપ્રદાયનાં મદિરોને હવેલી કહે છે)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org