________________
૨૦૬
છે કે નળિયાં વાંદરાં ઉથલાવી નાખે છે માટે લેઢાનાં, પતરાંનાં કે સિમેન્ટનાં છાપરાં બનાવવાં વધારે સલામત છે..
આ દલીલમાં તથ્ય નથી. વાંદરો ગામમાં ફરનારું પ્રાણી નથી, એ જંગલનું પ્રાણી છે. જડ ઉપર રહેનારું અને ઝાડનાં ફળફૂલ ખાઈને જીવનારું પ્રાણી છે. આપણે માત્ર જગલા સાફ નથી કર્યો. જગલા સાકુ કર્યો. તેની સાથે કરાડો વાનરાનાં રહેઠાણુ અને તેમના ખારાકના પણ નાશ કર્યો છે. અમો પક્ષીએને પણ બેઘર બનાવ્યાં છે. પછી તેની સજા સેગવવા કુદરત આપણને પણ બેઘર બનાવી રહી છે.
આપણે ફરીથી જ'ગલા ઉગાડશું તે વાનરા પાછા જગલમાં ચાલ્યા જશે. અને જે કરાડો રૂપિયા પતરાં બનાવનારાં કારખાનાંએ ગામડાંઓમાંથી ખેંચી લઈને મોટા અને વિમાન દ્વારા અરમ દેશને ચરણે ધરે છે તે કરોડો રૂપિયા ગામડાંઓમાં જ રહેશે અને ગામડાંઓ પાસે સંપત્તિ હશે તે તે બહુ જ ઉત્સાહથી પશુઓ પાળશે. તે જેટલાં વધુ પશુએ પાળશે તેટલી જીવદયા મંડળીઓની, પશુરક્ષક સંસ્થાની અને મહાજનાની પશુએને બચાવી લેવાની જવાબદારી એછી થતી જશે.
ગાંધીજીના ખાટા નિર્ણય
પશુરક્ષા અને ગૃહ તેમ જ ગ્રામ્ય ઉદ્યોગોને ગાઢ, અતિ ગાઢ સંબંધ છે. બન્ને એકબીજાના પૂરક છે, રક્ષક છે અને પેાષક છે. ગાંધીજી ખાદીકામ, ગ્રામ્ય ઉદ્યાગાની ચેાજના અને હરિજન કાર્યમાં નિષ્ફળ થયા, તેનું કારણ જ એ છે કે આ ત્રણે કાર્યની જીવાદોરી પશુરક્ષા અને પશુસંવર્ધન છે. ઘેર ઘેર રેંટિયા ન ચાલ્યા કારણ કે ઘેર ઘેર ગાય ન હતી. ગાંધીજીએ ગાયને હિંદુ સમાજની જીવાદોરી તરીકે મૂલવવાને બદલે પશ્ચિમી નિષ્ણાતેથી દેરવાઈને ડેરી-એનિમલ તરીકે સ્વીકારી. જેને ઘરની માતા તરીકે સ્થાપવાની પ્રજાને સલાહુ આપવી જોઈતી હતી અને તે સ્થાન તેને ફરીથી મળે તેવાં આંદોલના ચલાવવાં જોઈતાં હતાં તેને બદલે તેને ડેરી (ડેરી એટલે પશુઓનું વેશ્યાધામ) અધિષ્ઠાત્રી બનવા આગ્રહ કર્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org