________________
સાધનામાં લગાડતા. તેમાંથી જે માલ બનતે તેના ઉપર તેને પિતાને અધિકાર હતું અને તે માલની આવકમાંથી તે પોતાનું ગુજરાન ચલાવતા. આ
મૂડીદાર વગે સત્તાની સહાયથી તેમનાં સાધને સ્થગિત કરી દીધાં. તેમના માલમાંથી તેમને નફાને બદલે નુકસાન થાય એવાં પગલાં. લેવડાવ્યાં. એટલે આખરે ગુજરાન ચલાવવા આ નાના કારીગરોને પિતાની મજૂરીરૂપી મૂડી, મૂડીદારને વેચવાની ફરજ પડી. હવે તેઓ જે ઉત્પાદન કરે તેના ઉપર તેમને કઈ અધિકાર ન હતું. તેઓ માત્ર તેમની મજૂરીની વેચાણ કિંમતના ધણી હતા. '
જેમ વેચનારા વધારે તેમ વેચાણની વસ્તુની વેચાણ કિંમત ઓછી ઊપજે. કારીગરેના અતિ મોટા વર્ગને બેકાર બનાવી તેમની મજૂરીરૂપી મૂડી વેચવાની ફરજ પડે તેવી સ્થિતિ પેદા કરનારા માલિકને જોઈએ તેના કરતાં વધુ મૂડી વેચાવા આવે ત્યારે કુદરતી , રીતે જ તેને ભાવ નીચે બેલાય. આમ મજુરોને ઓછી કિંમતે પિતાની મૂડી વેચવાની ફરજ પડી અને તેમનું શેષણથવાનું શરૂ થયું.
ઇગ્લેંડમાં બળવો કેમ ન થ? ઈગ્લેંડ અને બીજા યાંત્રિક ઉદ્યોગીકરણ તરફ આગળ ધપતાં પશ્ચિમી રાજ્ય પાસે પિતાના ઉદ્યોગ માટે કાચો માલ સસ્તા ભાવે પડાવી લેવા અને પિતાને તૈયાર માલ ઊંચા ભાવે લેવાની ફરજ પાડવા માટે સંસ્થાને હતાં. એટલે તેમને ત્યાં મજૂર અને માલિકે વચ્ચે ચકમક ઝરતી છતાં તેઓ પિતાના મજૂરોની મૂડીથી વધુ કિંમત આપી શકતા-(વધુ રેજી) એટલે કાલ માર્કસની જે માન્યતા હતી કે આ રાજ્યમાં પ્રથમ બળવો થશે તે સદંતર ખેટી પડી.
ભારતનું બે દિશાએથી શેષણ.. ભારતમાં મૂડીવાદ અંગ્રેજો લાવ્યા પણ ભારત પિતે જ અંગ્રેજોનું સંસ્થાન બની ગયું હતું, એટલે ભારતીય મૂડીવાદે તે પિતાની પ્રજાને જ લૂંટવા સિવાય બીજો વિકલ્પ હતે જ નહિ. ભારતને નસીબે બે દિશાએથી લૂંટાવું પડતું. યુપી મૂડીવાદ તરફથી અને દેશી મૂડીવાદ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org