________________
૧૬૭
હતા. સાચી સમૃદ્ધિ તા ગામડાંઓમાં હતી, જ્યાં તે કદી પણ પહેાંચી શકથા નહિ.
પરંતુ આ પશ્ચિમી શાષક અને હિંસક યાંત્રિક અથવ્યવસ્થા દરેક ગામડે અને દરેક ઘરમાં ઘૂસી જઈને ઘર ઘરની સપત્તિ લૂંટી લેવાની પદ્ધતિ વિકસાવી શકી છે. જેમ જેમ મેટા યાંત્રિક ઉદ્યોગ વધે છે તેમ તેમ લેાકો સમૃદ્ધ થવાને બદલે વધુ ગરીમ....માનસિક રીતે વધુ તંગ થતા જાય છે.
પર'તુ વધુ દુઃખ તે એ વાતનું છે કે માટા ઉદ્યોગ જે સંપત્તિ લૂટ છે. તેમની પાસે રહેતી નથી. તેના માટે હિસ્સો વિશ્વબેંક, આપણને સહાય કરનારા બીજા દેશે અને આરબ દેશે લઈ જાય છે. પસીના પાડે છે હિંદુ પ્રજા.... અને એ પસીના વડે સમૃદ્ધ થાય છે ઇસ્લામી અને પશ્ચિમી રાષ્ટ્રા !
આપણે અપનાવેલે બૌદ્ધિક ધાપા આપણને આ હકીકતથી સભાન થવા દેતા નથી.
[૧૩] સમાજન
એ કાળઝાળ બહારવટિયાએ સમસ્ત પ્રદેશને થરથરાવી દીધા હતા. એનું નામ સાંભળતાં રાતાં બાળકો ચૂપ થઈ જતાં. એ ગામમાં આન્યા છે એમ સાંભળતાં ગર્ભિણીના ગર્ભ પડી જતા. મૂછે તાવ ઈઈને ખલે ખએ જોટાળી ખ‘ફૂંકો ખાંધી કમરે તલવાર લટકતી રાખી કરતા બહાદુરીનાં ગાત્રા ગળી જતાં.
નિ યતાના અવતાર સમા એ બહારવટિયા એક ગામ ઉપર ત્રાટકે છે. એના દિલમાં દયાના છાંટા પણ ન હતા. ખૂન કરવાં એ જ એની માજ હતી. લેાહી નીંગળતી વાચાને લાહીનાં ખાખાચિયાંમાં તરફતી જેઈ એ આનંદથી થનગનત.
આજે એ ગામમાં લેાહીની છેળે ઉડાવવા આવ્યા છે. એક ગરીમ એની હડદે ચડે છે. અને ધડાક કરતુ એનું માથુ ધડથી જુદું પડે છે. એની પાછળ જ ચાલી આવતી એની ગર્ભવતી સ્ત્રીના માંમાંથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org