________________
૮૭
કરતાં હલકા પ્રકારનું અને ખૂબ મેવું હતું.
પણ દરેક ઘરને એની જરૂર હતી. ઘરઘરમાંથી મીઠાના વધુ ભાવની કિંમતનાં નાણુને પ્રવાહ પેલા કારખાનેદારની તિજોરી તરફ વહેતે થઈ ગયે. ઉત્પાદન થએલા માલને જે નફે હજાર ગેલારાણાએનાં ઘરમાં જ તે હવે ત્રણ-ચાર ગણે થઈને માત્ર એક જ ઈજારદારના ઘરમાં જવા લાગ્યા. કારખાનાએ હજાર કુટુંબને બેકાર બનાવ્યાં, ૫૦-૭૫ માણસોને રોજી આપી, અને શેષણ-ચક્ર પ્રજા માથે ફરવા લાગ્યું.
આ બીજો દાખલ કાપડ ઉદ્યોગને છે. ભારતને સૌથી પ્રખ્યાત ઉધોગ કાપડને હતે. તમામ કાપડ હાથશાળ ઉપર બનતું અને એ કાપડ વિશ્વભરમાં વખણાતું.
કાપડની મિલેએ લાખા વણકરેના પેટ ઉપર મારેલી લાત
આ હાથશાળ ઉદ્યોગ સામે કાપડની યાંત્રિક મિલ નાખવામાં આવી, ઉદ્યોગને સહાય આપવાના બહાના નીચે તેમને કારખાના માટે પાણીના મૂલે જમીન આપવામાં આવી. મિલો માટે પાણું જોઈએ, માટે તળાવ બંધાયાં. તેને ખરચ પ્રજા ઉપર વેરે નાખીને વસૂલ કરવામાં આવ્યું. તેમાંથી કમાણી કરવા લેકેને સગવડ આપવાના બહાના તળે ઘેર ઘેર નળ આપવામાં આવ્યું. અને એ પાણીના પૈસા વેટર કે ટેક્સ નાખીને વસૂલ થયા. પણ જે ભાવે મિલને પાણી અપાતું તેના કરતાં ઘણો વધુ ભાવ પ્રજા પાસેથી લેવાત. - જેમના માળાઓમાં કૂવા હતા, તેમણે પૈસા ખરચીને નળ લેવા ના પાડી, એટલે કૂવા એક કે બીજા બહાના તળે ફરજિયાત બંધ કરાવ્યા. અને પાઈપ લાઈનના કારખાના માટે બજાર ખોલી આપ્યું. મિલેને વીજળી જોઈએ, એટલે વીજળીનાં કારખાનાં શરૂ થયાં. એ કારખાનાં ઊભાં કરવાના ખરચને પહોંચી વળવા વળી નવા કરવેરા આવ્યા. લેકેને ઘેર ઘેર વીજળી આપી પણ તેના દરમાં પણ મિલના દર કરતાં ઘણું મેંટો તફાવત હતો. તેને લાગ્યું કે વીજળી અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org