________________
ખાંડ પ્રાંતની બહાર એકલવા પર પ્રતિબંધ મૂક્યો. તે ઈજારે માત્ર ફેકટરીઓને મળે. છતાં ફેકટરીઓ પગભર ન થઈ ત્યારે તેમને કરેડ રૂપિયાનું રિબેટ આપ્યું. આ રિબેટના પૈસા તે પ્રજાએ જ કર દ્વારા ચૂકવવાના હતા. ગૃહઉદ્યોગને ગૂંગળાવવા માટેના અન્યાયી ખર્ચને બે વાપરનારી પ્રજા ઉપર પડ્યો.
છતાં આ ઉદ્યોગની ભૂખ સંતોષાઈ નહિ, એટલે તેને વધુ સહાય આપવા ફેકટરીની આજુબાજુના પ્રદેશમાં જે ખેડૂત શેરડી ઉગાડે તેને તેને ગેળ બનાવવાની મનાઈ ફરમાવી અને પિતે ઉગાડેલી શેરડી પિતાનાં વાહનમાં ફેકટરીને સરકારે બાંધી આપેલા ભાવે પહોંચાડી દેવાની ખેડૂતને ફરજ પાડી. આ શેરડીનાં નાણાં તે ખેડૂતને છેક વરસની આખરે મળે.
આમાં એક ખાસ અગત્યની સગવડ ફેકટરીઓને એ મળી કે શેરડીની હેરફેરને ખર્ચ તેમને બચી ગયે, જે બીજા ઉદ્યોગને પિતાને કા માલ કારખાનામાં લાવવા ભેગાવો પડે છે.
લશ્કરી લૂંટ તે ચાર-પાંચ દિવસ ચાલે, આ મૂડીવાદી શેષણ જ્યાં સુધી કે તેમને માલ વાપરે- અને વાપર્યા વિના તે છૂટકે જ નહિ– ત્યાં સુધી ચાલે. વળી લશ્કરી લૂંટમાં તે સૈનિકે એ લેકેને લુંટવા તેમના ઘરમાં જવાનું હોય છે, ત્યાં તેમને સામને થવાને અને જાન જોખમાવાને પણ ભય હોય છે. આ નવા પ્રકારની લૂંટમાં તે લેકે માલ લેવા સામા આવે અને સામા ચાલીને લૂંટાઈને જાય. | લાખ શેરડી-ઉત્પાદકોના ગૃહઉદ્યોગે ભાંગી પડ્યા. બેકારી
મને ગરીબીમાં વધારે થયે. માલની જાત હલકા પ્રકારની થઈ. તેમાંથી અનેક અનિષ્ટ પ્રગટયાં છે. પણ ઉદ્યોગ જેમ જેમ વધુ ધન મળવે છે તેમ તેમ તેની ધનલેલુપતા વધે છે, શેષણની નીત નવી તારકી પણ વધે છે. છે દર મહિને સરેરાશ બે લાખ ટન ખાંડ બજારમાં મુક્ત હેરફેર પર આવે છે. અને એક જ મહિનામાં એ ખાંડ પાંચ રૂપિયે કિલેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org