________________
ગેદાનને મહિમા બહુ મોટો છે. ધર્મશાસ્ત્રો તે કહે છે કે ગૃહસ્થાએ દર વરસે મેદાન કરવું જોઈએ, પરંતુ ચાલુ યાંત્રિક શાષક અર્થવ્યવસ્થા અને ગોવધની નીતિને લીધે, લેને એ દાન કરવાને અધિકાર ઝૂટવાઈ ગયું છે. કદાચને કોઈ શ્રીમંત ગેદાન કરવા ધારે તે પણ ગદાન સ્વીકારવા કેઈ બ્રાહ્મણ તૈયાર નહિ થાય, કારણ કે સરકારી નીતિઓ ઘેર ગાય રાખવામાં સીધી અને આડકતરી રીતે ઘણી મુશ્કેલીઓ પેદા થાય છે.
એક સમય એ હતું કે તમામ લેકે ગોદાન કરતા અને બ્રાહ્મણે કે દેવમંદિર એ આનંદથી સ્વીકારતાં. પૃથ્વીરાજ ચૌહાણે તેના પિતા સામેશ્વર ચૌહાણની પાછળ આઠ હજાર ગાય સેનાથી શીંગડાં મઢેલી, પગમાં ચાંદીની ઝાંઝરી પહેરાવેલી, ગરદનમાં ઘંટડી બાંધેલી અને રેશમી ગૂલ ઓઢાડીને બ્રાહ્મણોને દાનમાં આપી હતી. (આધાર–ફાર્બસ હેપ કૃત રાસમાળા ઉછું ગુજરાતનો ઇતિહાસ, પાન-૩૧૮)
પુણ્ય મેળવવા માટે અગાઉ યજ્ઞયાગાદિ કરતા. યજ્ઞોમાં બ્રાહ્મણ ઉપરાંત બીજા લેકેને પણ ભેજનાદિકને લાભ મળે છે. યજ્ઞને અંતે અનેક ચીજોનાં દાન અપાય છે. તે ચીજોના ઉત્પાદકે, વેપારીઓ, યજ્ઞમંડપ બાંધનારા કારીગરે, યજ્ઞમાં હેમ કરવાના પદાર્થોના ઉત્પાદક અને વેપારીઓ, અને બીજા અનેક પ્રકારના કારીગરે, મજૂર વગેરે સમાજના વિવિધ વર્ગના લેકેને એ યજ્ઞથી કોઈ ને કોઈ ફાયદો થાય છે. શુદ્ધ ઘી અને બીજાં પવિત્ર દ્રવ્યોથી જે આહુતિઓ અપાય છે તેનાથી વાતાવરણ શુદ્ધ અને સુગંધી બને છે અને એના ધુમાડાથી વરસાદને ગર્ભ બંધાય છે.
| ગમે તે પ્રકારનાં દાન કરો, તેમાં મેદાન, અન્નદાન અને વસ્ત્રદાન કેન્દ્રમાં હોય છે. અને આ તમામ પ્રકારનાં દાન એવાં હતાં કે તેમાંથી સમાજને હમેશાં લાભ થ.
પરંતુ આ પાયાનાં દાન આજની શેષક અને હિંસક યાંત્રિક અર્થવ્યવસ્થાના ઢાંચામાં સમાઈ શકતાં નથી એટલે એ નામશેષ થઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org