________________
૫
પેાતાની જીવાūારી સમજી લેવાથી આજે ભાષાકીય ઝઘડાઓ વધતા જાય છે.
દક્ષિણ ભારતીયેાના અંગ્રેજી ભાષા ન છેડવાના આગ્રહ પાછળ એકમાત્ર કારણ સરકારી નાકરી કે ઔદ્યોગિક એકમામાં રહેલી નાકરીની લાલસા છે.
ગુજરાતની પ્રજા વેપારી પ્રજા છે. તેને સરકારી નેકરીની તમન્ના ન હતી, એટલે એ કદી ભાષાકીય ઝઘડામાં સડાવાઈ ન હતી, પરંતુ હૅવે જેમ જેમ મેાટા યાંત્રિક ઉદ્યોગા ખીલે છે તેમ તેમ એકારી વધતી જાય છે, અને તેના ઉપાય તરીકે સરકારી તેમ જ ઔદ્યોગિક એકમામાં નાકરી શેાધવાની જરૂરિયાત અને લાલસા વધતાં જાય છે.
એટલે માતૃભાષા પ્રત્યેની વફાદારી ઓછી થતી જાય છે. અંગ્રેજી ભાષાના મેાહ, મર્યાદા વટાવવા લાગ્યા છે. પરિણામે અ ંગ્રેજી માધ્યમવાળી નિશાળા તરફ વિદ્યાથી ઓના ધસારા અને પરિણામે લાંચરુશવત ( પછી ભલે તેને ડાનેશનનું રૂપાળું નામ અપાય પરંતુ હકીક્તમાં તે એ રુશવત જ છે) પણ તેની માઁદા વટાવી આગળ વધી રહેલ છે. માતૃભાષાના મૃત્યુઘ
આ જાતની કેળવણીનું કેવું ખરાખ, રાષ્ટ્ર માટે ખતરા પેદા કરનારુ પરિણામ આવી રહ્યું છે, તેના વિચાર કર્યાં વિના જ આ દિશામાં દાતાઓના દાનના પ્રવાહ પૂરની માફક ધસી રહ્યો છે. જે આવા દાનની ફેરવિચારણા કરવામાં નહિ આવે તે થાડાં જ વરસામાં આ દેશની તમામ ભાષાઓને મૃત્યુઘંટ વાગી જશે અને સમગ્ર ભારતની માતૃભાષા અંગ્રેજી બની જશે.
પ્રજા બે ભાગમાં વહેંચાઈ ગ નિશાળાના પ્રથમ તબક્કે ખાટા ઇતિહાસ શીખવી હિંદુઓના મનમાં લઘુતાગ્રંથિ અને કામી વૈમનસ્ય પેઢા કર્યાં. ખીજા તમક્કામાં અંગ્રેજી પ્રજાથી પ્રભાવિત કર્યાં. પછી ધર્મ પ્રત્યે ઉદ્ઘાસીન અને તેવી ચાલ ચાલવામાં આવી. જેમ જેમ ઉચ્ચ શિક્ષણ તરફ વિદ્યાથી આ આગળ વધતા ગયા તેમ તેમ આપણાં સનાતન મૂલ્યા, સંસ્કારે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org