________________
પ્રતિજ્ઞા લઈને પિતાના શાસનકાળમાં માંસની નિકાસમાં ૧૦૦ ટકા વધારો કર્યો. એક ટ્રેકટર માટે ડીઝલ મેળવવા ટાળાબંધ પશુઓ કાપવા પડે છે અને લેકેને દૂધ, ઘી, બળતણ, ગરમ કપડાં વિના ચલાવી લેવાની ફરજ પાડવામાં આવે છે. •
- રી માટે અબજો રૂપિયાનાં મશીન અને મકાન, કરે લોકો બેઘર અને બેકાર બને છે તેમના તરફ ઉપેક્ષા ટ્રેકટર ખાતર આપતું નથી એટલે ફર્ટિલાઈઝરની આયાત પાછળ અબજો રૂપિયાનું આંધણ કર્યું અને હવે એનાથીયે મેટી મૂડી ફર્ટિલાઈઝરેનાં કારખાનાં બાંધવા પાછળ ખરચાઈ રહી છે. દેશમાં જ્યારે કરડે લેકે બેઘર બન્યા છે ત્યારે અબજો રૂપિયા ફર્ટિલાઈઝરનાં કારખાનાં બાંધવા પાછળ રેકી દેવા એ માનવતા સામે ગુનો નથી? જે ડેરીએ થઈ જ ન હોત, જે ગાયની ભારતીય વ્યવસ્થા ફરીથી શરૂ કરાઈ હેત તે આજે એક પણ કુટુંબ બેઘર બન્યું ન હોત. ડેરી અને ફર્ટિલાઈઝરની
જનાઓ પાછળ કેનાં કેટલાં હિત સંડેવાયાં હશે એ જાણવાનું મુશ્કેલ છે. સિવાય કે સરકાર પોતે જ આ વિષયમાં તપાસ કરીને સાચે
અહેવાલ બહાર પાડે. - જ્યારે ડેરીઓ ન હતી અને બળદ દ્વારા ખેતી થતી, અને ગાય તેમ જ બળની કતલ ન થતી ત્યારે, બળદની કિંમત સાડાત્રણથી છ રૂપિયા હતી, અને છાણિયું ખાતર મફત મળતું, તેથી ઘઉં એક રૂપિયામાં તેની જાત પ્રમાણે પ૭ પાઉન્ડથી ૮૦ પાઉન્ડ એટલે કે એક રૂપિયામાં રપ કિલેથી ૩૬ કિલે મળતા. ઉત્તમ પ્રકારની હાથ-ઉદ્યોગની કાશીની. ખાંડ એક રૂપિયાની ૩ કિલો મળતી અને ચેખા એક રૂપિયાના ૬૩.
કિલે મળતા.
(આર સી. દત્તકૃત ઇમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયામાંથી. રેખાની માહિતી ભાગ-૧ પાના ૧૫૯ ઉપરથી અને ઘઉં તેમજ ખાંડની માહિતી
ભાગ ૨ પાના ૨૪થી ૨૭ અને ૭૬ ઉપરથી)
- ભા. ૪-૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org