________________
૪૫
મફત અન્નક્ષેત્રે ચાલતાં, વારતહેવારે તેમ જ ચકકસ પ્રસંગોએ, ગામના વિદ્યાર્થીઓને સર્વ પ્રકારની મત વિદ્યા ભણાવતા વિદ્વાન બ્રાહ્મણને અનાજ આપી આવતા.
ગામમાં સાધુસંતે આવે તેમને ગામના દરેક સદાવ્રતમાં જમાડવાની વ્યવસ્થા રાખતા. પિષણ માટે તાજુ દૂધ અને શુદ્ધ ઘી મળ્યા કરે માટે મેદાનની પ્રથા હતી. હિંદુ પ્રજાના જન્મથી મરણપર્યંતના સોળ સંસ્કારના વિધિમાં દરેકમાં ગદાન આપવાનો નિયમ હતો. ઉપરાંત દરેક ગૃહસ્થ વરસમાં ઓછામાં ઓછું એક વાર ગદાન આપવાનું ફરજિયાત હતું.
રહેઠાણ માટે ભૂમિદાનની પ્રથા હતી. રાજારજવાડાંએ ગરીબેને અને વિદ્વાનેને જમીન મફત આપતા. શ્રીમતે તે જમીન ઉપર પિતાને ખરચે મકાને બાંધી આપતા. કેઈ ઓછો શ્રીમંત હોય તે એકાદ ઓરડે બંધાવી આપતે. શ્રીમતે મકાનની સાથે જમીન નીચે પાણીનું ટાંકું બંધાવી આપીને ભૂમિદાન અને જલદાન બનેનો લાભ લેતા.
અને બ્રાહ્મણે મફત વિવાદાન દેતા. તે માટે તેઓ પાત્ર પણ જેતા. ભણવા આવનાર વિદ્યાથીને ક વિષય અનુકૂળ આવશે તેની
ગ્યતા જોઈને તે વિષય શીખવતા. આજ અનુસૂચિત કે પછાત જાતિએને યોગ્યતા સિવાય પ્રથમ પસંદગી અપાય છે, તેમ તે વખતે ન બનતું.
બીજાં ઘણા પ્રકારનાં દાન હિંદુ પ્રજામાં પ્રચલિત હતાં. જુદા જુદા સમયે અને જુદાં જુદાં કારણેએ દાન અપાતાં.
સમયે સમયે દેશકાળ બદલાતે ગયા તેમ તેમ દાનના પ્રકાર અને પ્રથામાં આપણે ફેરફાર કર્યો છે. વેદકાળમાં ય થતા અને યજ્ઞોમાં બ્રાહ્મણને ગા, અનાજ, આભૂષણે અને વસ્ત્રોનાં દાન અપાતાં.
નષિમુનિઓના આશ્રમ હતા. ત્યાં વિદ્યાર્થીઓને મફત સાચી કેળવણી અપાતી. આવા આશ્રમમાં જરૂરિયાતની ચીજો લેકે આપી આવતા. પછી કાશી, ઉજજૈન, નાલંદા, દ્વારકા, તક્ષશિલા જેવી વિદ્યાપીઠ થઈ. અને શહેરોમાં અને ગામમાં પણ નિશાળે થઈ. આ તમામ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org