________________
૩૫
પરદેશથી જે પાઉડર આવે છે તે મલાઈ કાઢી લીધેલા દૂધને હાય છે. એટલે તેમાં ઘીનું પ્રમાણુ અલ્પ માત્રામાં જ હાય, અને આપણે ત્યાં આ ડેરી-નિષ્ણાતાએ જ દૂધમાં સાડાસાત ટકા ઘી હાય એવા દૂધને જ પ્રમાણિત ગણાવેલું. તેથી ઓછા ઘીવાળું દૂધ વેચનારને
સજા થતી.
એટલે આ આયાતી દૂધને પ્રમાણિત કરાવવા નીચેનાં પગલાં લેવાયાં પ્રથમ ગામડાંઓમાંથી ભેગા કરેલા દૂધમાંથી માખણ કાઢી લે પછી તેમાં પરદેશી પાઉડર અને પાણી મેળવી હલાવી નાખે અને પછી તેમાં ઘીનું સાડાસાત ટકા પ્રમાણુ સિદ્ધ કરવા આયાત કરેલું બટરઓઈલ વૈજ્ઞાનિક ક્રિયા દ્વારા ભેળવી દે.
પરદેશી બટરઓઈલ આ દેશમાં ઘુસાડવામાં કોનાં હિતા સુચવાયાં હશે? આ બટરઓઈલ શું છે તે આપણે જાણતા નથી. આપણે તેના વિષે માત્ર એટલું જ જાણીએ છીએ કે તે એક અજાણ્યા ચીકણા પીને ગધાતા પદ્મા છે, અને તે દૂધમાં નાખ્યા પછી દૂધ અને તે દૂધમાંથી અનાવેલી ચા પણ ગંધાય છે.
એમ લાગે છે કે મટરઆઈલ નામના આ પદાર્થ પૂરતા જથ્થામાં પરદેશી ડેરીઓ આપણુને પૂરા પાડી શકતી નથી, અથવા તે આપણી ગરજ જોઈને તેના વધુ પડતા ઊંચા ભાવ માગતી હોય, અથવા તે દૂધમાં સાડાસાત ટકા જેટલું મેળવવાથી ગંધાતા દૂધની ખપત ઓછી થઈ ગઈ હાય, એ ગમે તે કારણે આ ડેરી-નિષ્ણાતાએ સરકાર પાસેથી દૂધની ભેળસેળનાં કાયદા સુધારાન્ચે અને સાડાસાત ટકાને અઠ્ઠલે ચાર કા ઘી હોય એવા દૂધને પ્રમાણિત કરાવ્યું.
સમસ્ત પ્રજા આજે અમુક ગણ્યાગાંઠયા ડેરી-નિષ્ણાતાની દયા ઉપર ફેંકાઈ ગઈ છે. આ ડેરી-નિષ્ણાતા કાલે એમ કહે કે એક ટક થી હોય એવું દૂધ જ પ્રમાણિત માનવું અથવા એમ કહે કે પ્રજાને રાજ ચા માટે ૧૦ ગ્રામ દૂધ ઘણું છે, વધારાની જરૂર નથી. દૂધ કરતાં ઈંડાં અને મામ્બ્લીમાં પોષણ વધારે છે તે તે પણ પ્રજાએ સ્વીકારવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org