Book Title: Tattvagyan Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 21
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આ પ્રમાણે સાતેય તત્ત્વોનું વિપરીત શ્રદ્ધાન જૈન શાસ્ત્રોનું અધ્યયન કર્યા પછી પણ બન્યું રહે છે. પ્રશ્ન :૧. જૈન શાસ્ત્રોનું અધ્યયન કરી લેવા છતાં પણ શું કોઈ જીવ મિથ્યાદષ્ટિ હોઈ શકે? જો હા, તો કેવી રીતે ? સ્પષ્ટ કરો. ૨. આ આત્મા જીવ અને અજીવ સંબંધી શું ભૂલ કરે છે? ૩. પુણ્યને મુક્તિનું કારણ માનવામાં શું દોષ છે? આ માન્યતાથી ક્યા ક્યા તત્ત્વો સંબંધી ભૂલો થાય ? ૪. સ્વર્ગ અને મોક્ષનાં કારણ અને સ્વરૂપ સંબંધી ભેદ બતાવો. ૫. ટૂંકનોંધ લખો:-- | ગુતિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, ચારિત્ર, મિથ્યાત્વ,અવિરતિ, કષાય. ૬. પં. ટોડરમલજીના વ્યક્તિત્વ અને કર્તૃત્વ સંબંધી સંક્ષિપ્ત પરિચય આપો. ૧૯ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83