Book Title: Tattvagyan Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 59
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates તે એટલો ગંભીર અને અનેકાત્મક તત્ત્વથી ભરેલો છે કે તેની કેટલીય ટીકાઓ લખાઈ છે જે ન્યાય-શાસ્ત્રના અપૂર્વ ગ્રંથો છે. અકલંકની “અષ્ટશતી અને વિધાનંદિની “અષ્ટ સહસ્ત્રી” એની જ ટીકાઓ છે. આ “ચાર અભાવ” નામનો પાઠ ઉપરોક્ત આસમીમાંસાની કારિકા નં. ૯, ૧૦, ૧૧ નો આધાર લઈને જ લખાયેલો છે. આ ઉપરાંત તેમણે તત્ત્વાનુશાસન, યુજ્યનુશાસન, સ્વયંભૂસ્તોત્ર, જિનસ્તુતિશતક, રત્નકરડશ્રાવકાચાર, પ્રાકૃત વ્યાકરણ, પ્રમાણ પદાર્થ, કર્મપ્રાભૃત ટીકા અને ગંધહસ્તિમહાભાષ્ય (અપ્રાપ્ય) નામના ગ્રંથોની રચના કરી છે. ૫૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83