Book Title: Swadhyay 1994 Vol 31 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org २ સુરેશચ' ગા, કાંટાવાળા મત્સ્યપુસણુની સમીક્ષિત આવૃત્તિનું કામ તે“ ન્યાસ ''ના આશ્રયે ચાલુ છે. વડેદરામાં ‘પ્રાચ્યવિદ્યામ દિર” વિષ્ણુપુરાણુની સમીક્ષિત આવૃત્તિનું કામ પૂરું કરી માર્કણ્ડેય પુરાણુની સમીક્ષિત આવૃત્તિનું કામ હાથ ઉપર લીધું છે. અમદાવાદમાં ભો. જે. વિદ્યાભવને ભાગવત પુરાણુની સમીક્ષિત આવૃત્તિનું કામ હાથ ધર્યું છે. આશા રાખીએ છીએ કે આ આવૃત્તિઓનુ' પ્રકાશન વહેલુ' થશે, કે જેથી. અધ્યેતાએ તેને લાભ વહેલી તકે ઉઠાવી શકે. Tübingen-Purāpa~Project ''માં પીટર શ્રાઈનર (Peter Schreiner) અને રેનાટે ઝોઇનેેન (Renate Sohnon ) સંપાદિત * Sanskrit Indices and Text of the Brahma-Purāya ''ના કેટલાક ભાગો પ્રસિદ્ધ થયા છે. દિલ્હીના નાગપ્રકાશક તરફથી “ Cultural Heritage from Purānas '' નામક દશગ્રંથોના એક યેાજનાના કાર્યક્રમ મૂકવામાં આવ્યા છે અને આ પ્રકાશાએ ઇંટલાંક પુરાણાની આવૃત્તિએનું પુનર્મુદ્ર પણ કર્યું છે. દિલ્હીની “ મેાતીલાલ અનારસીદાસ '' નામક પ્રકાશકે ...Ancient Indian Tradition and Mythology ' નામક પ્રકાશનયેાજનામાં અત્યારસુધીમાં કેટલાંક પુરાણાના ટિપ્પણુ સહિત ભાષાન્તરે પ્રકાશિત કર્યા છે અને બાકીનાં પુરાણાનું ભાષાન્તર વહેલી તકે પ્રસિદ્ધ થશે, એમ આશા રાખીએ છીએ. અખિલ ભારતીય કાશીરાજન્યાસ ધ ' વુજ '' પત્રિકામાં પુરાણુવિષયક સશાધનલેખા પ્રસિદ્ધ કરે છે; એ માટે ખિલભારતીય કાશીરાજન્યાસ ધન્યવાદને પાત્ર બને છે. પુરાણા ઉપર અનેક ભારતીય અને પાશ્ચાત્ય વિદ્વાનેએ નોંધપાત્ર પ્રદાન કર્યું છે અને કરે છે. આની અત્રે વિગતવાર નોંધ લઈ શકાય એમ નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સસ્કૃતિના મૂલાધારા તરીકે સાહિત્યિક સામગ્રી, પુરાવસ્તુવિદ્યાકીય પુરાવા (દા.ત. પ્રાચીન અવશેષ, મુદ્રાએ, શિલાલેખા, અભિલેખા વગેરે), પરદેશી યાત્રિકા અને મુલાકાતીઓના અનુભવ અને સ્મૃતિ તેમજ વિવિધ વર્ણના નાંધતા ગ્રંથાને સ્વીકારવામાં આવ્યાં છે. ઇતિહાસના સાધનેામાં હવે મૌખિક પર’પરા ” ( oral tradltion ) તે પશુ સ્વીકારવામાં આવે છે. પુરાણા લોકપ્રિય પ્રથા છે તેમજ તેએ પ્રાચીન પરંપરા રજૂ કરે છે ; આ દૃષ્ટિએ પુરાસાહિત્ય એક નવ્ય અગત્ય પ્રાપ્ત કરે છે. 66 પ્રાચીન ભારતીય સાહિત્યના અધ્યયનમાં અને પ્રાચીન ભારતીય ઇતિહાસના અધ્યયનમાં એક એવા કાળ હતો કે જ્યારે પુરાણાતે, પુરાણાના ત માહિતીને વિશ્વસનીય ગણવામાં આવતી ન હતી; પરંતુ વિલ્સન, એ.ઈ. પાટર, વિલિબાલ્ડકિફેલ, રમેશયદ્ર હજરા, એ.ડી. પુસાલકર, પાંડુરંગ વામન કાણે, ઇત્યાદિ વિદ્વાનેાના શોધપૂર્ણ અધ્યયનેાના કારણે પુરાણાએ ઇતિહાસ, સંસ્કૃતિ ઇત્યાદિના અધ્યયનમાં અવગણના ન કરી શકાય એવું મહત્ત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પુરાશામાં વિવિધ માહાત્મ્યાનાં વણુંના ઉપલબ્ધ થાય છે; તેમાં વિવિધ તીર્થા, મદિરા વગેરેનાં વધ્યું તે આપવામાં આવ્યાં છે. આ તીર્થા વગેરેની સ્થળતપાસ અને તેનું પરીક્ષણુ અને પુરાણાન્તર્ગત વર્ણ નાના સયુક્ત અભ્યાસ ફૂલદાયી બની રહે છે. આ સંયુક્ત અભ્યાસ પુરાણાની વણ નશૈલી અને રીતિ ઉપર વેધક પ્રકાશ ફેકે છે. પદ્મપુરાણના ઉત્તરખંડમાં સાભ્રમતીમાહાત્મ્ય ( અધ્યાય ૧૩૪–૧૭૩ )માં સાભ્રમતી ( સાબરમતી )ના કિનારે આવેલાં તીર્થાનું વન આપવામાં આવ્યું છે. સ્થળતપાસને આધારે તે તે તીર્થ એળખી શકાયાં છે; આ સૂચવે છે કે માહાત્મ્યમાં આપેલી ભૌગાલિક તેમ જ અન્ય માહિતી કપાલકલ્પિત નથી, પુરાણુની વર્ણ નશૈલી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 108