________________
स्थानांगसूत्र
આ ક્રિયા પહેલા ગુણસ્થાનકથી તે દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક સુધીના જીવોને હોય છે.
અહીં પણ જીવના વ્યાપારની વિવક્ષા કરી નથી માટે તે અજીવક્રિયા છે. વળી બીજી રીતે બે પ્રકારની ક્રિયા બતાવે છે. (૧) કાયિકી, (૨) અધિકરણિકી.
કયિકી ક્રિયા - કાયાનો વ્યાપાર તે કાયિકી ક્રિયા.
અધિકરણિકી ક્રિયા - ખડ્રગ આદિથી થયેલ અથવા ખડ્યાદિમાં થયેલ જે ક્રિયા તે આધિકરણિકી ક્રિયા છે.
આ બંને ક્રિયા બે પ્રકારે છે. કાયિકી ક્રિયા :- (૧) અનુપરતકાય ક્રિયા (૨) દુષ્પયુક્તકાય ક્રિયા.
અનુપરતકાય ક્રિયા - સાવદ્ય (પાપ)થી નહીં અટકેલા મિથ્યાદષ્ટિની અથવા સમ્યગૃષ્ટિની કર્મબંધના કારણવાળી જે ક્રિયા તે અનુપરતકાય ક્રિયા.
દુષ્પયુક્તકાય ક્રિયા -દુષ્ટ પ્રયોગવાળાની (દુષ્ટ પ્રવૃત્તિ વિશિષ્ટ) ઈન્દ્રિયોને આશ્રયીને ઈષ્ટ, અનિષ્ટ વિષયની પ્રાપ્તિમાં કાંઈક સંવેગ, નિર્વેદમાં જવા વડે (પ્રાપ્ત કરવા વડે) તથા અતીન્દ્રિય (મન)ને આશ્રયીને અશુભ મનના સંકલ્પ દ્વારા મોક્ષમાર્ગ પ્રત્યે ખરાબ રીતે રહેલ એવા પ્રમત્ત સંયતની જે કાંઈ ક્રિયા તે દુષ્પયુક્તકાય ક્રિયા કહેવાય છે.
આધિકરણિકી ક્રિયા (૧) સંયોજના આધિકરણિકી, (૨) નિર્વર્તના આધિકરણિકી.
સંયોજના આધિકરણિકી - પહેલા બનાવેલ ખગ્ન અને તેની મૂઠ વગેરે વસ્તુનું જે જોડાણ કરવું તે સંયોજના આધિકરણિકી.
નિર્વર્તના આધિકરણિકી - મૂળથી પહેલેથી જ ખગ અને મૂઠ આદિ તૈયાર કરી રાખવું. તેને બનાવવાની જે ક્રિયા તે નિર્વર્તના આધિકરણિકી.
વળી ક્રિયા બે પ્રકારે છે. (૧) પ્રાષિકી ક્રિયા, (૨) પારિતાપનિકી ક્રિયા. પ્રાàષિકી ક્રિયા:- પ્રષિ = મત્સર. મત્સરથી થયેલી જે ક્રિયા તે પ્રાàષિકી.
પારિતાપનિકી ક્રિયા :- પરિતાપન = મારવું. આદિ દુઃખ વિશેષરૂપ. તાડન આદિ દુઃખ વિશેષથી થયેલ જે ક્રિયા તે પારિતાપનિકી ક્રિયા.
બંને ક્રિયા બે પ્રકારે છે. પ્રાષિકી ક્રિયા :- (૧) જીવ પ્રાષિકી, (૨) અજીવ પ્રાષિકી. જીવ પ્રાàષિક - જીવ વિષે પ્રષિ કરવાથી થયેલ જે ક્રિયા તે જીવ પ્રાષિકી.
૧. શંકાઃ- દુwયોગવાળી ઈન્દ્રિયો ઈષ્ટ અને અનિષ્ટની પ્રવૃત્તિમાં કાંઈક સંવેગ, નિર્વેદમાં જાય છે તો તેને દુશ્મયુક્તકાય ક્રિયા કેમ કહી ?
સમાધાન - સંપૂર્ણ સંવેગ, નિર્વેદમાં જતી નથી માટે.