________________
स्थानांगसूत्र
૭૭
ન કરવારૂપ સન્મુખ જવા માટે - સ્વીકાર કરવા માટે, (૧૭) યથાયોગ્ય પ્રાયશ્ચિત નીવી આદિરૂપ તપ સ્વીકારવા આદિ સત્તર પ્રકારના કાર્યો પૂર્વ અને ઉત્તર દિશામાં કરવા જોઈએ.
તથા પાદપોપગમન = ઝાડની જેમ રહેલા તથા મરણની આકાંક્ષા ન કરનાર સાધુસાધ્વીઓને સ્થિર રહેવા માટે પૂર્વ અને ઉત્તર દિશા કહ્યું છે. ૨૦
देवाश्रयाद्विविधमाह
कल्पोपपन्नाः कल्पातीता देवा ज्योतिष्काः स्थितिमन्तोऽनुपरतगतयश्च तत्रान्यत्र વેવનામનુવન્તિ રા
कल्पोपपन्ना इति, ये देवा वैमानिका अनशनादेवरुत्पन्ना ऊोपपन्नकास्ते सौधर्मादिदेवलोकोत्पन्ना ग्रैवेयकानुत्तरविमानोत्पन्नाश्च, समस्तज्योतिश्चक्रेक्षेत्र उत्पन्ना ज्योतिष्काः पादपोपगमनादेर्लब्धज्योतिष्कभावा समयक्षेत्रबहिर्वतिनः क्षेत्रवर्तिनश्च ते देवा द्विविधाः सदा यज्ज्ञानावरणादिपापकर्म बध्नन्ति तस्य कर्मणोऽबाधाकालातिक्रमे सति केचित्तत्रैव देवभव एव वर्तमाना वेदेनामनुभवन्ति कल्पातीतानां क्षेत्रान्तरादिगमनासम्भवात् । केचिच्च देवभवादन्यत्रैव भवान्तर उत्पन्ना वेदनामनुभवन्ति, केचित्तूभयत्रापि, अन्ये विपाकोदयापेक्षया नोभयत्रापीति ॥२१॥
હવે દેવોને આશ્રયીને બે પ્રકાર કહેવાય છે.
(આગળના સૂત્રમાં પાદપોપગમન અનશન કહ્યું. તેનાથી કેટલાક જીવો મરીને દેવપણું પ્રાપ્ત કરે છે માટે હવે દેવોના પ્રકાર કહે છે.)
જે વૈમાનિક દેવો અનશન આદિથી ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થયેલા છે તે દેવો ઊર્ધ્વપપત્રકા કહેવાય છે.
તે ઊર્ધ્વપપન્નકા દેવોના બે પ્રકાર છે. (૧) કલ્પોપપન્ન (૨) કલ્પાતીત. કલ્પોપપન્ન - સૌધર્મ આદિ દેવલોકમાં ઉત્પન્ન થયેલા તે કલ્પોપપન્ન કહેવાય છે.
કલ્પાતીત - રૈવેયક અને અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થયેલા તે વિમાનોપપત્રક-કલ્પાતીત કહેવાય છે.
પાદપોપગમન અનશન આદિથી સમસ્ત જયોતિષચક્રમાં ઉત્પન્ન થયેલા જયોતિષ્ક દેવો બે પ્રકારના છે. ૧) સ્થિર, (૨) ચર.
(૧) સ્થિર = સમયક્ષેત્રની બહાર રહેલા જ્યોતિષ્ક દેવો. (૨) ચર = સમયક્ષેત્રની અંદર રહેલા જયોતિષ્ક દેવો.