Book Title: Sutrarth Muktavali Part 02
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 571
________________ समवायांगसूत्र આગમ અને તેના અભિધેયો અને અભિધેયોના ધર્મો વગેરેની સંખ્યા એટલે પર્યવપરિમાણ (અર્થાત્ આગમોમાં કહેલા પદાર્થો ને પદાર્થના ધર્મોની સંખ્યા વગેરે) ५६५ તે સંખ્યા વગેરે સો સુધી ક્રમશઃ એક, બે... વગેરે ઉત્તર ઉત્તરની પરિવૃદ્ધિથી જેમાં આ પદાર્થો કહેવાય છે અને ત્યાર બાદ અનેક ઉત્તર ઉત્તરની પરિવૃદ્ધિ દ્વારા પદાર્થો જેમાં કહેવાય છે. તે સમવાયાંગ છે. એજ રીતે એકેન્દ્રિય વગેરે ભેદથી પાંચ પ્રકારના જીવો તે વળી પર્યાપ્તા-અપર્યાપ્તા વગેરે ભેદોથી અનેક પ્રકારના જેમાં વર્ણવાયા છે. અને એ જીવના ધર્મો જેમાં વર્ણવાયા છે. તે समवायांग छे. ॥१॥ अथ पञ्चमाङ्गवक्तव्यतामाचष्टे भगवता द्रव्यगुणादिभिर्व्याकृतानां संशयितपृष्टानां श्रुतार्थानां व्याख्याकृद्व्याख्याप्रज्ञप्तिः ॥९२॥ भगवतेति, अत्रापि स्वपरोभयसमया जीवा अजीवा जीवाजीवाश्च व्याख्यायन्ते, तथा नानाविधसुरनरेन्द्रराजर्षिभिर्नानाविधसंशयवद्भिः पृष्टानां भगवता महावीरेण विस्तरेण भाषितानां षट्त्रिंशत्सहस्राणां व्याकरणानामत्रोपनिबन्धनात् श्रुतविषया अर्थाः श्रुता आकर्णिता वा जिनसकाशे गणधरेण येऽर्थाः श्रुतार्थास्तेऽत्र नाना प्रकारा व्याख्यायन्ते । भगवता कथं व्याकृता इत्यत्रोक्तं द्रव्यगुणादिभिरिति, द्रव्यगुणक्षेत्रकालपर्यवप्रदेशपरिणामयथास्ति भावानुगमनिक्षेपनयप्रमाणोपक्रमैरित्यर्थः, तत्र द्रव्याणि धर्मास्तिकायादीनि, गुणाः - ज्ञानवर्णादयः, क्षेत्रमाकाशम्, कालः-समयादिः पर्यवा: - स्वपरभेदभिन्ना धर्माः, कालकृता अवस्था नवपुराणादयो वा, प्रदेशाः-निरंशावयवाः, परिणामाः- अवस्थातोऽवस्थान्तरगमनानि, यथास्तिभाव:-येन प्रकारेण सत्ता, अनुगम:-संहितादिव्याख्यानप्रकारः, उद्देशनिर्देशनिर्गमादिद्वारकलापात्मको वा, निक्षेपः-नामस्थापनाद्रव्यभावैर्वस्तुनो न्यासः, नयप्रमाणं नया नैगमादयः सप्त द्रव्यास्तिकपर्यायास्तिकभेदात् ज्ञानक्रियाभेदान्निश्चयव्यवहारभेदाद्वा द्वौ त एव तावेव वा प्रमाणंवस्तुतत्त्वपरिच्छेदनं नयप्रमाणम्, उपक्रमः- आनुपूर्व्यादिः ॥९२॥ हवे पंथभांग (भगवती सूत्र - व्याय्या प्रज्ञप्ति) नी वक्तव्यता हे छे. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ કે જેનું બીજુ નામ ભગવતીસૂત્ર છે. તેમાં... જીવો-અજીવો-જીવાજીવો स्वसमय (स्वसिद्धांतो) परसमय (परदर्शनना सिद्धांतो) वगेरेनी व्याख्या थाय छे. આ ભગવતીસૂત્રમાં અનેક પ્રકારના સંશય (શંકા) થી યુક્ત અનેક દેવો રાજા મહારાજાઓ રાજર્ષિઓ વડે ભગવાનને પૂછવામાં આવેલી બાબતોનો ભગવાન મહાવીરસ્વામીજી દ્વારા વિસ્તારથી

Loading...

Page Navigation
1 ... 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586