Book Title: Sutrarth Muktavali Part 02
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 575
________________ समवायांगसूत्र जितपरीषहाणां घातिकर्मक्षये सति केवलस्य ज्ञानादेर्लाभः, यावद्वर्षाणि प्रव्रज्यापर्यायस्तपोविशेषाश्रयणादिना मुनिभिः पालितो यत्र शत्रुञ्जयपर्वतादौ यावन्ति भक्तानि छेदयित्वा यो मुनिरन्तकृतो जातः तत्सर्वमत्राख्यायते ॥९५॥ હવે આઠમું અંગ (અંતગડદશા) ની વાતો જણાવે છે. ५६९ अन्त = વિનાશ અને તે વિનાશ કર્મ અને કર્મના ફળ રૂપ સંસારનો જાણવો. જેઓએ આવો (अर्भ संसारनो) अंतर्यो छे ते अन्तद्धृत = तीर्थ२ वगेरे छे. એવા અંતકૃતોના દશા = દશ અધ્યયનો તરીકે ઓળખાતા દશમું ઝુમખું એનું નામ અન્નકૃતદશાંગ છે. તે દશ અધ્યયનોમાં અંતકૃતોના નગર વગેરે એટલે કે નગર-ચૈત્ય-વનખંડ-રાજા-માતપિતાसमवसरण वगेरेना वर्शनी छे तेम४ क्षमा, मृदुता, सरलता शौथ (पवित्रता) सत्य १७ પ્રકારનું સંયમ, ઉત્તમ બ્રહ્મચર્ય, અકિંચનતા તપ ત્યાગ વગેરેના વર્ણન છે. તેમજ સર્વવિરતિને પામેલા પરીષહને જીતેલા મહામુનિઓને ઘાતિકર્મનો ક્ષય થતાં જે કેવલજ્ઞાનનો લાભ થાય છે તેના વર્ણન તથા એ મહામુનિઓએ જે તપ વિશેષના આશ્રયે જેટલા વર્ષો સુધી પ્રવ્રજ્યા પર્યાય પાળ્યો અને જે શત્રુંજય વગેરે ૫ર્વતો ઉપર જેટલા ઉપવાસો વગેરે કરીને એ મુનિ અંતકૃત બન્યા તે સર્વનું વર્ણન કરવામાં આવે છે. II૫|| अथ नवमाङ्गवक्तव्यतां प्रकटीकरोति अनुत्तरोपपातिकानां नगरादीनि समवसरणानि जिनातिशेषाः श्रमणोत्तमादीनां वर्णका अनुत्तरविमानविषयसुखञ्चानुत्तरोपपातिकदशासु ॥९६॥ अनुत्तरोपपातिकानामिति, नास्मादुत्तरो विद्यत इत्यनुत्तरः, उपपतनमुपपातो जन्म, अनुत्तरः प्रधानः संसारेऽन्यस्य तथाविधस्याभावादुपपातो येषां ते तथा, त एवानुत्तरोपपातिकास्तद्वक्तव्यताप्रतिपादका दशाः दशाध्ययनोपलक्षिता अनुत्तरोपपातिकदशाः, तत्रानुत्तरोपपातिकानां-साधूनां नगराण्युद्यानानि चैत्यानि वनखण्डा राजान एवमादयो वर्ण्यन्ते तथा परममाङ्गल्यत्वेन जगद्धितानि तीर्थकरसमवसरणानि जिनातिशेषा अत्रैव द्वात्रिंशसूत्रे उक्ता अतिशयाः जिनशिष्याणां श्रमणोत्तमानां गणधरादीनां स्थिरयशसां परीषहवृन्दप्रमर्द्दकानां तपोदीप्तज्ञानचारित्रदर्शनानां प्रशस्तक्षमागुणध्वजानां श्लाघा आख्यायन्ते तथा ये यत्र यावन्ति च भक्तानि छेदयित्वा लब्ध्वा च समाधिमुत्तमं जिनवर ध्यानयोगयुक्ता उपपन्ना मुनिवरोत्तमा यथा अनुत्तरेषु प्राप्नुवन्ति चानुत्तरविमानेषु यथा विषयसुखं तत्सर्वमनुत्तरोपपातिकदशास्वाख्यायते ॥९६॥

Loading...

Page Navigation
1 ... 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586