Book Title: Sutrarth Muktavali Part 02
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
५७२
सूत्रार्थमुक्तावलिः પાદપોપગમનો, દેવલોકગમનો, સુકુલમાં પ્રત્યાગમનો, વળી પાછો બોધિલાભ અને અન્તક્રિયા વગેરે વિસ્તારથી વર્ણવાયા છે. વિપાક શ્રુતમાં) II૯૮
अथ द्वादशाङ्गवक्तव्यतां प्ररूपयतिदृष्टिवादे सर्वभावप्ररूपणा ॥१९॥
दृष्टिति, दृष्टयो दर्शनानि, वदनं वादः दृष्टीनां वादो यत्रासौ दृष्टिवादः तत्र सर्वभावप्ररूपणा क्रियते, स समासतः पञ्चविधः परिकर्मसूत्राणि पूर्वगतं अनुयोगः चूलिका चेति, परिकर्म सप्तविधं सिद्धश्रेणिकापरिकर्म मनुष्यश्रेणिकापरिकर्म पृष्टश्रेणिकापरिकर्म अवगाहनाश्रेणिकापरिकर्म उपसम्पद्यश्रेणिकापरिकर्म विप्रत्यक्तश्रेणिकापरिकर्म च्युताच्युतश्रेणिकापरिकर्मेति षडादिमानि परिकर्माणि स्वसामयिकान्येव, गोशालकप्रवर्तिताऽऽजीविकपाखण्डिकसिद्धान्तमतेन पुनश्च्युताच्युतश्रेणिकापरिकर्मसहितानि सप्त, एतेषामुत्तरभेदतः त्र्यशीतिविधत्वम् । सूत्राणि ऋजुकादीनि द्वाविंशतिः, विभागतोऽष्टाशीतिः, पूर्वगतं पूर्वमुक्तम् । मूलप्रथमानुयोगो गण्डिकानुयोगश्चेत्यनुयोगो द्विधा, तीर्थंकराणां प्रथमसम्यक्त्वावाप्तिलक्षणपूर्वभवादिगोचरो मूलप्रथमानुयोगः, एकवक्तव्यतार्थाधिकारानुगता वाक्यपद्धतयो गण्डिका उच्यन्ते तासामनुयोगः स अनेकविधः कुलकरतीर्थकरगणधरादिभेदात् । चूलिका चतुर्णा पूर्वाणां चूलिकाः शेषाणि पूर्वाण्यचूलिकानीति ॥१९॥
હવે દ્વાદશાંગ - બારમા અંગની વક્તવ્યતા હવે કહે છે.
દષ્ટિઓ એટલે વિવિધદર્શનો.... વાદ = કથન અનેક દષ્ટિઓના વાદ એનું નામ દષ્ટિવાદ તેમાં સર્વભાવોની = પદાર્થોની પ્રરૂપણા કરાય છે.
તે દષ્ટિવાદ - સંક્ષેપથી પાંચ પ્રકારનો છે. ૧. પરિકર્મ ૨. સૂત્ર ૩. પૂર્વગત ૪. અનુયોગ ५. यूलि.
સાત પ્રકારના પરિકર્મ છે. ૧. સિદ્ધશ્રેણિકાપરિકર્મ ૨. મનુષ્યશ્રેણિકાપરિકર્મ ૩. પૃષ્ટશ્રેણિકા પરિકર્મ ૪. અવગાહનાશ્રેણિકાપરિકર્મ ૫. ઉપસપઘશ્રેણિકાપરિકર્મ ૬. વિપ્રત્યક્તશ્રેણિકાપરિકર્મ ७. युताऽच्युतश्रे1ि५२.
આ સાત પરિકર્મમાં પહેલા ૬ પરિકર્મમાં સ્વસિદ્ધાંત મત પ્રમાણે જ પ્રરૂપણા છે. જયારે ૭ મા ટુતાગ્રુતશ્રેણિકાપરિકર્મ. એ ગોશાલક દ્વારા પ્રવર્તિત આજીવક પાખંડી મતના સિદ્ધાંત મુજબ પ્રરૂપણા છે.
७ परिन। उत्तरमे ८3 छ...

Page Navigation
1 ... 576 577 578 579 580 581 582 583 584 585 586