Book Title: Sutrarth Muktavali Part 02
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 549
________________ समवायांगसूत्र ५४३ ગુઢ આશયવાળુ કવિત આપણી ભાષામાં ઉખાણું. (તેની કલા) માગધિકા = રસ વિશેષ ગાથા = સંસ્કૃતથી ભિન્ન ભાષામાં રચેલી આને ગાથા કહેવાય છે. (ત રચવાની કલા) શ્લોક = અનુષ્ટપુ વિશેષ ગન્ધયુક્તિ = સુગંધિ દ્રવ્ય રચવાની કલા મધુક્તિ = મધુર વગેરે છ રસના પ્રયોગ કરવાની કલા આભરણવિધિ = આભૂષણો બનાવવા ઘડાવવા ને પહેરવાની (આવડત) તરૂણીકર્મ = યુવતીઓની વદિ વૃદ્ધિરૂપ અનંગશત ક્રિયા. તેમજ સ્ત્રીના પુરુષના – ગજના - ગાયના - કુકડાના - મેંઢા (ઘેટાં) ના ચક્રના છત્રના દંડના તલવારના મણિના કાકિણી ના સૂર્યના - લક્ષણો જાણવા રૂપ કલા ચંદ્ર સૂર્યને રાહુના ગમન (ચાર) ચણવાની કલા, સૌભાગ્ય-દુર્ભાગ્ય ની વિદ્યા ને મંત્રોના રહસ્યની જાણકારી રૂપ કલા. સભા પ્રવેશ વિધાન - જયોતિશ્ચક્રની ગતિ પ્રહની સરલગતિ વક્રગતિનું વિજ્ઞાન બ્હકલા = યુદ્ધના ઇચ્છુકોની સૈન્ય રચના પ્રતિબૃહ કલા = તેના પ્રતિદ્ધદ્ધિઓના દ્વારા બૂહભંગ કરવાની આવડત (એવા પ્રકારની સૈન્ય રચના), છાવણીના માપની જાણકારી નગરના માપની જાણકારી જેમકે ૧૨ યોજન લાંબુ ને નવ યોજના પહોળુ નગર હોવું જોઇએ ઇત્યાદિ, વસ્તુઓ સ્થાપવાની (રાખવાની) કલા સૈન્યનો વાસ કરાવવાની કલા, વસ્તુ નિવેશ કલા નગર નિવેશ કલા, સરુ = તલવારની મુંઠ તે કેવી હોવી જોઇએ તેની જાણકારી, ખગ (તલવાર) ની શિક્ષાનું શાસ્ત્ર. - અશ્વશિક્ષા, હસ્તિશિક્ષા, ધનુર્વેદ, હિરણ્ય (સફેદ સોનુ) વગેરે ને પકાવવાની કલા બાહુયુદ્ધ, દંડયુદ્ધ વગેરે યુદ્ધો. નાલિકાક્રીડા = જુગુરુ વિશેષ પત્રચ્છેદ્ય વગેરે તેમજ સજીવને નિર્જીવ કરવાની કલા તેમજ શુકુનરુત - (વિવિધ પ્રકારના પશુ પક્ષીના અવાજથી શુકન અપશુકન જાણવા) આવી ૭૨ કલા છે. ll૬૪ll बलदेवगणधराः कलाधरा एवातस्तदाश्रयेणाह विजयबलदेवः त्रिसप्ततिवर्षलक्षाणि सर्वायुषमग्निभूतिगणधरश्चतुःसप्ततिवर्षाणि ૨ પાયિત્વા સિદ્ધઃ દુહા विजयेति, द्वारावत्यां ब्रह्मराजस्य पुत्रः सुभद्राकुक्षिसम्भूतो विजयो नाम द्वितीयो बलदेवः, स च स्वलघुभ्रातृद्विसप्ततिवर्षशतसहस्रायुर्द्विपृष्ठवासुदेवमरणानन्तरं श्रामण्यमङ्गीकृत्योत्पादितकेवलज्ञान: त्रिसप्ततिवर्षशतसहस्राणि सर्वायुरतिवाह्य मुक्तिं गतः । अग्निभूतिर्महावीरस्य द्वितीयो गणधरः, तस्येह चतुःसप्ततिवर्षाण्यायुःषट्चत्वारिंशद्वर्षाणि गृहस्थपर्यायः, द्वादश छद्मस्थपर्यायः षोडश केवलिपर्याय इति ॥६५॥ બલદેવ ને ગણધરો ૭૨ કલાવાળા જ હોય છે આથી ૭૩/૭૪ મા સમવાયમાં તેમની વાત કરે છે. દ્વારાવતી નગરીમાં બ્રહ્મરાજના સુભદ્રાની કુક્ષિથી ઉત્પન્ન થયેલ પુત્ર વિજય નામના બીજા બળદેવ તેઓ ૭૨ લાખ વર્ષના આયુષ્યવાળા પોતાના લઘુભ્રાતા દ્વિપૃષ્ટ વાસુદેવના મરણ બાદ

Loading...

Page Navigation
1 ... 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586