Book Title: Sutrarth Muktavali Part 02
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 553
________________ समवायांगसूत्र ५४७ સોમ-યમ-વરુણ અને વૈશ્રવણ નામના ચાર લોકપાલો છે તેમાં ચોથો લોકપાલ ઉત્તર દિશાનો દિકપાલ વૈશ્રવણ છે તે વૈશ્રવણ દેવ દેવીઓ અને વૈશ્રવણ દેવનિકાય ગત સુવર્ણકુમારના દેવ દેવીઓ અને દ્વીપકુમારના દેવ દેવીઓ અને વ્યન્તર વન્તરી રૂપ દેવ દેવીઓનું આધિપત્ય કરે છે. તે દેવ દેવીઓના આધિપત્યથી તેઓના આવાસોનું પણ એ આધિપત્ય કરે છે તેમ કહેવાય છે. તેમાં સુવર્ણકુમારના દક્ષિણ દિશામાં ૩૮ લાખ ભવનો છે અને દ્વીપકુમારના ૪૦ લાખ આમ બન્ને મળીને ૭૮ લાખ આવાસો થયા. llફુલી दिग्विशिष्टस्थितत्वाद्वैश्रमणस्य दिगुपस्थितेस्तद्गतद्वारान्तरमाहविजयादिद्वाराणामन्योन्यमन्तरं सातिरेकाण्येकोनाशीतियोजनसहस्राणि ॥७०॥ विजयेति, जम्बूद्वीपस्य जगत्याश्चत्वारि द्वाराणि विजयवैजयन्तजयन्तापराजिताभिधानानि चतुश्चतुर्योजनविष्कम्भानि गव्यूतपृथुलद्वारशाखानि क्रमेण पूर्वादिदिक्षु भवन्ति, तेषां द्वारस्य चान्योऽन्यं एकोनाशीतियोजनसहस्राणि सातिरेकाणीत्येवंलक्षणं व्यवधानरूपमन्तरं भवति, जम्बूद्वीपपरिधेः ३१६२२७ योजनानि क्रोशाः ३ धनूंषि १२८ अङ्गुलानि १३ सार्धानीत्येवंलक्षणस्यापकर्षितद्वारद्वारशाखाविष्कम्भस्य चतुर्विभक्तस्यैवंफलत्वादिति ॥७०॥ વૈશ્રમણ એ વિશિષ્ટ દિશાનો અધિપતિ છે. આ દિશાની વાત ઉપસ્થિત થતા દિશાગત અન્ય દ્વારની વાત હવે (૭૯ મા સમવાયમાં) કહે છે. જંબુદ્વીપની અંગતીના વિજય-વૈજયન્ત-જયંત અને અપરાજિત નામના ચાર દ્વારો છે. ક્રમથી પૂર્વ-દક્ષિણ-ઉત્તર-પશ્ચિમ દિશામાં રહેલા તે ચાર તારો ચાર ચાર યોજન વિષ્કસ્મવાળા (પહોળા) અને એક ગાઉ જાડી બારશાખવાળા છે. એક દ્વારથી બીજા દ્વાર સુધીનું ત્યાંથી ત્રીજાને ચોથા દ્વાર સુધીનું વચ્ચેનું વ્યવધાન / આંતરું કાંઈક અધિક ૭૯000 યોજનનું છે. (આ માપ એક દ્વારથી બીજા દ્વાર વચ્ચેનું સમજવું) જંબુદ્વીપની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજન ૩ કોશ ૧૨૮ ધનુષ્ય ૧૩ અંગુલની છે. તેમાંથી ૪ દ્વાર અને દ્વારશાખાના વિષ્કસ્મનું માપ બાદ કરતા ને ચાર વડે ભાગતા સાધિક ૭૯૦૦૦ યોજનનું માપ મળી જાય છે. II૭૦ગા. द्वारान्तरस्य परिमाणरूपत्वेन परिमाणविशेषमाहश्रेयांसस्त्रिपृष्ठोऽचलश्चोर्द्धत्वेनाशीतिधनुर्देहमानः ॥७१॥ श्रेयांस इति, अस्यामवसर्पिण्यां जात एकादशो जिनः श्रेयांसः, स एकविंशतिवर्षलक्षाणि कुमारत्वे तावन्त्येव प्रव्रज्यायां द्विचत्वारिंशद्राज्य इति चतुरशीतिमायुः पालयित्वा

Loading...

Page Navigation
1 ... 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586