Book Title: Sutrarth Muktavali Part 02
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 565
________________ समवायांगसूत्र ५५९ ગણધર ભવનપતિના આવાસોમાંથી પણ આવે છે. માટે (૯૬ મા સમવાયમાં) ભવનપતિ વિશેષના આવાસોની સંખ્યા કહે છે. અસુરકુમાર, નાગકુમાર, વિદ્યુતકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકકુમાર આમ ૧૦ પ્રકારના ભવનવાસી દેવો છે. તેમાં અસુરકુમારના દક્ષિણ અને ઉત્તર દિશામાં રહેલા ભવનો સર્વ સંખ્યાએ કરી ૬૪ લાખ છે, નાગકુમારના ૮૪ લાખ છે, સુવર્ણકુમારના ૭૨ લાખ છે. વાયુકુમારના ૯૬ લાખ છે. पीना प्रत्ये: प्रत्येउन। ७६ ला भवनो छ. ||८४।। कुमाराणामष्टविधकर्माश्रयत्वात्तदुत्तरभेदानाचष्टेअष्टानां कर्मप्रकृतीनां सप्तनवतिरुत्तरप्रकृतयः ॥८५॥ अष्टानामिति, यो मिथ्यात्वादिकलुषितरूपतयाऽसातादिवेदनीयादिकर्मणामभिनिवर्तकस्तत्फलस्य च विशिष्टासातादेरुपभोक्ता नरकादिभवेषु च यथा कर्मविपाकोदयं संसद् सम्यग्दर्शनज्ञानचारित्रसम्पन्नरत्नत्रयाभ्यासप्रकर्षवशाच्च निःशेषकर्मांशापगमतः परिनिर्वाता स जीवः, तेन जीवेन येन मिथ्यात्वाविरतिकषाययोगलक्षणसामान्यकारणेन क्रियते-विधीयतेऽञ्जनचूर्णपूर्णसमुद्गकवन्निरन्तरपुद्गलनिचिते लोके क्षीरनीरन्यायेन वह्नय य:पिण्डवद्वा कर्मवर्गणाद्रव्यमात्मसम्बद्धं येन तत्कर्म-आत्मत्वेनाविशिष्टानामात्मनां देवासुरमनुजतिर्यगादिनृपतिदरिद्रमनीषिमन्दादिवैचित्र्यहेतुत्वेन सिद्धम्, तच्च कर्म यैमिथ्यात्वादिभिश्चतुर्भि क्रियते ज्ञानावरणदर्शनावरणवेदनीयमोहनीयान्तरायायुर्नामगोत्ररूपेणाष्टविधम्, कर्मणामेषां मूलप्रकृतिरूपाणामुत्तरप्रकृतयो यथा पञ्च ज्ञानावरणस्य नव दर्शनावरणस्य वेदनीयस्य द्वे मोहनीयस्याष्टाविंशतिरन्तरायस्य पञ्चाऽऽयुषश्चतस्रो नाम्नो द्विचत्वारिंशद्गोत्रस्य द्वे इति सर्वसंख्यया सप्तनवतिरिति ॥८५॥ કુમારો (ભવનપતિઓ) પણ આઠ પ્રકારના કર્મના આશ્રય હોવાથી તે આઠે કર્મ પ્રકૃતિઓના उत्तर मेहो (८७ मा समपायमi) छ. - મિથ્યાત્વ વગેરેથી કલુષિત સ્વરૂપથી અશાતાવેદનીય વગેરે કર્મનો સર્જક પણ જીવ છે, તેમજ તે કર્મ ફલ રૂ૫ વિશિષ્ટ એવી અશાતા વગેરેને ભોગવનાર પણ આ જીવ છે. તો જેવા કેવા કર્મના વિપાકો હોય તેવા તેવા નરક વગેરેના ભવમાં ભમનારો પણ આ જીવ છે ને સમ્યગદર્શન-જ્ઞાન અને ચારિત્રથી સંપન્ન, તે રત્નત્રયીના અભ્યાસથી તેની ઉત્કૃષ્ટતાને પામી સકલ કર્મના અંશોને પોતાનામાંથી ખેરવી નાંખનારો પણ આ જીવ છે.

Loading...

Page Navigation
1 ... 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586