________________
३४२
अथ स्थानमुक्तासरिका અંડજાદિ જીવો કહ્યા તે જીવોને સાધારણ રીતે ભય હોય માટે હવે ભયનું નિરૂપણ કરે છે.
ભય = મોહનીયની પ્રકૃતિથી ઉત્પન્ન થયેલ આત્માનો પરિણામ તે ભય. તેના સ્થાનો - આશ્રયો તે ભયસ્થાનો.
(૧) ઇહ લોક ભય-મનુષ્યાદિને સ્વજાતિય અન્ય મનુષ્યાદિથી થયેલ ભય તે ઇહલોક ભય.
અહીં અધિકૃત ભયવાળી જાતિને વિષે જે લોક તે ઈહલોક. તેથી જે ભય તે ઈહલોક ભય. આ વ્યુત્પત્તિ છે.
(૨) પરલોકભય - પર - વિજાતીય - તિર્યંચ, દેવાદિથી મનુષ્યાદિને જે ભય થાય તે પરલોક ભય.
(૩) આદાન ભય - ગ્રહણ કરાય છે તે આદાન. અર્થાત્ ધન. તેના માટે ચોરાદિથી થતો ભય તે આદાનભય.
(૪) અકસ્માદ્ ભય :- અકસ્માતથી જ બાહ્ય નિમિત્તની અપેક્ષા સિવાય ઘર વગેરેમાં જ રહેલાને રાત્રિ વિગેરેને વિષે જે ભય થાય તે અકસ્માત્ ભય.
(૫) વેદના ભય - પીડાથી જે ભય થાય તે વેદના ભય. (૬) મરણ ભય :- મરણભય તો પ્રતીત છે.
(૭) અશ્લોકભય-અપકીર્તિનો ભય. અર્થાત આ પ્રમાણે કાર્ય કરવામાં મહાન અપયશ થાય છે તેમ વિચારી તેવા ભયથી અકાર્યમાં પ્રવર્તે નહીં. ૧૮૩
छद्मस्थज्ञानोपायानाह
प्राणानामतिपातयिता मृषावादिताऽदत्तगृहीता शब्दादीनास्वादयिता पूजाद्यनुमोदयिता सावधप्रतिसेविताऽन्यथाकारी च छद्मस्थः ॥१८४॥ __ प्राणानामिति, यतोऽयं प्राणानतिपातयत्यतोऽसौ छद्मस्थ इत्येवं सप्तभिर्हेतुभूतैः स्थानैः छद्मस्थं जानीयात्, अत्र प्रयोगोऽयं छद्मस्थः प्राणातिपातनादिति । केवली हि क्षीणचारित्रावरणत्वानिरतिचारसंयमत्वादप्रतिसेवित्वान्न कदाचिदपि प्राणानामतिपातयिता भवतीति, सर्वत्रैवं भावना कार्या । तथा मृषावादित्वाददत्तानां ग्रहणाच्छब्दस्पर्शरसरूपगन्धानामास्वादनात् परेण स्वस्थ क्रियमाणस्य पूजासत्कारादेरनुमोदनात् सावधमाधाकर्मादिकं सपापमित्येवं प्रज्ञाप्य स्वयं तस्यैव प्रतिसेवनादन्यथाऽभिधायान्यथाकरणाच्च छद्मस्थो गम्यत इति । एतान्येव विपर्यस्तानि केवलिगमकानि भवन्तीति ॥१८४॥