________________
अथ समवायमुक्तासरिका
अथ समवायाङ्गस्य सारार्थमाख्यातुमाहउक्तो जीवादीनामेकत्वादिक्रमः ॥१॥
उक्तेति, स्थानाङ्गसारवर्णनावसर इति शेषः, कथञ्चिदात्मा एकः प्रदेशार्थतयाऽसंख्यातप्रदेशोऽपि प्रतिक्षणं पूर्तस्वभावत्यागपरस्वभावग्रहणयोगेनानन्तभेदोऽपि द्रव्यार्थतया कालत्रयानुगामिचैतन्यमात्रापेक्षया एकः, अजीवोऽपि प्रदेशार्थतया संख्येयासंख्येयानन्तप्रदेशोऽपि तथाविधैकपरिणामरूपद्रव्यार्थापेक्षया एकः, एवं दण्डक्रियादीनामप्येकरूपत्वं त्रसस्थावरादिभेदेन द्वैविध्यादिकमप्युक्तमेव, अत्र च यदनुक्तं तेषामेवात्र किञ्चित्समवायः क्रियत इति भावः ॥१॥
હવે સમવાયાંગનો સાર કહેવા માટે કહે છે. શ્રી સ્થાનાંગસૂત્રનો સાર વર્ણવતા જીવાદિનો એકત્વ વિગેરે ક્રમ કહ્યો હતો. કોઇક આત્મા પ્રદેશોથી અસંખ્યાત પ્રદેશવાળો હોવા છતાં, પ્રત્યેક ક્ષણ પૂર્વ સ્વભાવના ત્યાગથી અને અપર સ્વભાવના ગ્રહણથી અનંતભેદવાળો હોવા છતાં પણ ત્રણે કાલમાં અનુગત રહેનારા એવા ચૈતન્યથી એક જ છે. એ જ પ્રમાણે અજીવ પણ સ્વપ્રદેશોથી સંખ્યાત, અસંખ્યાત કે અનંત પ્રદેશી હોવા છતા પણ તથાવિધ દ્રવ્યતાથી એક જ છે. એ પ્રમાણે દંડક્રિયાદિનું એકરૂપત્ર અને ત્રસસ્થાવરાદિના ભેદથી દ્વિવિધત્વ પણ પહેલા સ્થાના સૂત્ર વૃત્તિમાં જણાવાયું છે. //ના
હવે અહિંયા જે નથી કહેવામાં આવ્યા તેવા પદાર્થો જણાવીએ છીએ. जीवाद्याश्रयभूतं क्षेत्रमवलम्ब्याह
जम्बूद्वीपाप्रतिष्ठाननरकपालकविमानमहाविमानानि एकयोजनशतसहस्रमानानि ॥२॥
जम्बूद्वीपेति, जम्ब्वा सुदर्शनापरनाम्न्याऽनादृतदेवावासभूतयोपलक्षितो द्वीपो जम्बूप्रधानो वा द्वीपः सर्वद्वीपानां धातकीखण्डादीनां सर्वसमुद्राणां लवणोदादीनां सर्वात्मनाऽभ्यन्तरः सकलतिर्यग्लोकमध्यवर्ती आयामेन विष्कम्भेन च योजनशतसहस्रप्रमाणः जम्बूद्विपानां