________________
स्थानांगसूत्र
ક્ષણ અને લવઃ સંખ્યાતા આનપાન (શ્વાસોચ્છવાસ) પ્રમાણ ક્ષણ છે. સાત સ્તોક પ્રમાણ વાળો કાળ લવ છે.
મુહૂર્તાહોરાત્રિ મુહૂર્ત અને અહોરાત્ર. ૩૭૭૩ શ્વાસોચ્છવાસ પ્રમાણ એક મુહૂર્ત છે. ત્રીસ મુહૂર્ત પ્રમાણ એક અહોરાત્ર કાલ છે. પક્ષમાસૌ : પક્ષ અને માસ. પંદર અહોરાત્રિ પ્રમાણ પક્ષ છે. બે પક્ષ પ્રમાણ માસ છે.
તું અને અયનઃ બે માસ પ્રમાણ એક વસંત આદિ ઋતુ છે. ત્રણ ઋતુના પ્રમાણવાળા અયન છે.
સંવત્સર અને યુગઃ બે અયન પ્રમાણ વર્ષ છે. પાંચ વર્ષવાળા યુગ છે. આ જ પ્રમાણે ૮૪ લાખ પૂર્વ પ્રમાણવાળા પૂર્વાગ છે.
તે જ પૂર્વાગને ૮૪ લાખ વડે ગુણવાથી એક પૂર્વ થાય છે. (પૂર્વનું પ્રમાણ ૭૦ લાખ ક્રોડ અને ૫૬ હજાર ક્રોડ વર્ષનું હોય છે. ૮૪ લાખ X ૮૪ લાખ ૭૦૫૬૦000000000)
આ જ રીતે આગળ આગળ પૂર્વ પૂર્વની સંખ્યાને ૮૪ લાખ વડે ગુણવાથી એક પૂર્વ x ૮૪ લાખ કરવાથી એક ત્રુટિતાંગ થાય. એવી રીતે કરતા કરતા ઠેઠ શીર્ષ પ્રહેલિકા સુધી જાણવું.
શીર્ષ પ્રહેલિકા સુધી સાંવ્યાવહારિક કાલ છે. તેના વડે પહેલી પૃથ્વી રત્નપ્રભાના નારકોનું, ભવનપતિ અને વ્યંતરોનું (જઘન્ય, મધ્યમ) આયુષ્ય તથા ભરત અને ઐરાવતમાં સુષમદુઃષમા (ત્રીજા) આરાના ઉતરતા ભાગમાં મનુષ્ય અને તિર્યંચના આયુષ્યનું ભાન કરાય છે.
આનાથી આગળ એટલે શીર્ષ પ્રહેલિકાની ઉપર પણ જે સંખ્યાતકાલ છે તે અતિશયજ્ઞાની સિવાયના મનુષ્યોના વ્યવહારનો વિષય થતો નથી. એમ જાણીને ઉપમામાં બતાવાય છે. (દાખલ કરેલ છે.) અને તે પલ્યોપમ વગેરે રૂપ છે. [૩૧]
बद्धमुक्तभेदेन जीवानां द्वैविध्याद्वद्धापेक्षया बन्धद्वैविध्यमाचष्टे
रागद्वेषनिमित्तः पापबन्धः, आभ्युपगमिकवेदनयौपक्रमिकवेदनया चोदीरयन्ति वेदयन्ति निर्जरयन्ति च ॥ ३२ ॥
रागेति, मायालोभकषायरूपो रागः, क्रोधमानकषायलक्षणो द्वेषः, कारणाभ्यामाभ्यामशुभ भवनिबन्धनस्य पापकर्मणो बन्धो भवति, ननु मिथ्यात्वाविरतिकषाययोगानां बन्धहेतुत्वेन कथमत्र कषायाणामेव बन्धहेतुत्वमुक्तम्, युक्तम्, कषायाणां पापकर्मबन्धं प्रति प्राधान्यख्यापनाय तथोक्तेः तेषां प्राधान्यञ्च स्थित्यनुभागप्रकर्षकारणत्वात्, अत्यन्तानर्थकारित्वात्, द्विस्थानकानुरोधाद्वा बन्धहेतुदेशोक्तिः । स्थानद्वयबद्धपापकर्मणश्च शिरोलोचनतपश्चरणादिकयाऽङ्गीकरणनिर्वृत्तया स्वैच्छिकया कर्मोदीरणकारणनित्तया ज्वरातिसारादिजन्यया वा