________________
स्थानांगसूत्र
वैकल्पिकप्रहरणक्षये स्वशीर्षकग्रहणार्थव्यापारितहस्तसंस्पृष्टलुञ्चितमस्तकस्ततः समुपजातपश्चात्तापानलज्वालाकलापदन्दह्यमानसकलकर्मेन्धनो राजर्षिप्रसन्नचन्द्र इवैकः कोऽपि साध्वादिर्हते तद्गम् । द्वितीया च वचसैव न मनसा भावतो दुश्चरितादियुक्तत्वाज्जनरञ्जनार्थं गर्हाप्रवृत्ताङ्गारमर्दकादिप्रायसाधुवदेकोऽन्यो गर्हत इति । प्रकारान्तरेण गर्दाभेदमाहाल्पदीर्घति, यावदेकः कोऽपि गर्हणीयमल्पकालं गर्हते न बृहत्कालम्, अन्यथा वा विवक्षयाऽल्पत्वं भावनीयम्, आपेक्षिकत्वाद्दीर्घह्रस्वयोः, एवं दीर्घकालं यावदेको गर्हत इति । भविष्यत्कर्मापेक्षया प्रत्याख्यानमाचष्टे प्रत्याख्येयाश्चेति, विधिनिषेधविषया प्रतिज्ञा प्रत्याख्यानम्, तच्च द्रव्यतो मिथ्यादृष्टेः सम्यग्दृष्टेर्वाऽनुपयुक्तस्य, कृतचातुर्मासमांसप्रत्याख्यानायाः पारणकदिने मांसदानप्रवृत्ताया राजदुहितुरिव । भावप्रत्याख्यानमुपयुक्तस्य सम्यग्दृष्टेरिति । तच्च देशसर्वमूलोत्तरगुणभेदादनेकविधमपि कारणभेदात् कालभेदाद्वा द्विविधम् ॥१२॥
આ ક્રિયાઓ પ્રાયઃ ગણા કરવા યોગ્ય હોવાથી બે પ્રકારે ગર્તા કહે છે. ગઈ એટલે ખરાબ આચરણની નિંદા. મન રૂતિ સ્વ અને પરના વિષયના ભેદથી ગઈ બે પ્રકારે છે અને તે પણ.
દ્રવ્ય ગહ:- મિથ્યાષ્ટિ અને અનુપયુક્ત સમ્યગૃષ્ટિની દ્રવ્ય ગહ છે. કારણ કે તે અપ્રધાન છે. માટે દ્રવ્ય ગઈ છે.
ભાવ ગહ :- ઉપયોગવાળા સમ્યગુદૃષ્ટિની ભાવ ગઈ છે. આ ગë નિંદા કરવા યોગ્ય ભૂતકાળ સંબંધી કર્મો (પાપો)ને વિષે હોય છે. ભવિષ્યકાળ સંબંધી પાપના પચ્ચખાણ હોય છે. વર્તમાનકાળમાં (પાપના) સંવર હોય છે.
આ ગહ નિંદનીયતા ભેદથી ચાર પ્રકારે અથવા બહુ પ્રકારે પણ હોય છે, તથા કરણ વિશેષની અપેક્ષાએ બે પ્રકારે છે. (૧) મન-કરણિકા, (૨) વચનકરણિકા.
(૧) મનઃકરણિકા ગહ - મનથી જ પણ વચનથી નહીં એવી જે ગહ. દા.ત. કાયોત્સર્ગમાં રહેલા પ્રસન્નચન્દ્ર રાજર્ષિ, દુર્મુખ અને સુમુખ નામના બે માણસ વડે નિંદા કરાયેલ અને સ્તુતિ કરાયેલ, તેઓના વચનથી જણાયેલ છે સામંતો વડે પરાભવ પામેલ પુત્રની અને રાજ્યની વાત અને તેથી મનથી પુત્રના પરાભવને કરનારા સામંતો સાથે જેણે સંગ્રામ શરૂ કર્યો છે એવા મનથી કલ્પલ શસ્ત્રનો ક્ષય થયે છતે પોતાના મસ્તક પર માથાનો મુગટ લેવા માટે ઊંચે કરાયેલા હાથથી સ્પર્શેલા લોચવાળા મસ્તકને સ્પર્શ કરવાથી ઉત્પન્ન થયેલ પશ્ચાત્તાપરૂપી અગ્નિની જવાળાના સમૂહ વડે અત્યંત બળી ગયા છે. સકળ કર્મરૂપી ઈંધન એવા રાજર્ષિ પ્રસન્નચંદ્રની જેમ કોઈ એક સાધુ આદિ મનથી નિંદિત કાર્યની ગહ કરે છે તે ગઈ. મનઃકરણિકા ગઈં.