________________
સુરતનાં જિનાલયો
૧૫૭
સં. ૧૯૬૮માં તીર્થગાઇડ(ભાગ-૧)માં આ ગામ વિશે તથા જિનાલય વિશે પૂ. ૭૩ પર નીચે મુજબની નોંધ છે :
વળી શહેરથી બે માઈલ દૂર કતારગામ છે, ત્યહાં શ્રી આદીશ્વરજીનું મોટું દેરાસર છે. આ સ્થળ પણ ઘણું રળીયામણું છે. ધર્મશાળા વિગેરે છે......'
સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં કટારગામમાં આદેશ્વરના એક જિનાલયનો ઉલ્લેખ છે. ઉપરાંત દર કાર્તિકી તથા ચૈત્રી પૂર્ણિમાએ અહીં યાત્રા થાય છે તેવી વિશેષ નોંધ છે.
સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં તથા સં૧૯૯૬માં સૂર્યપુર રાસમાળામાં આ જિનાલયનો વહીવટ શેઠ દલીચંદ વીરચંદ હસ્તક હોવાની નોંધ છે. તથા સૂર્યપુર રાસમાળા ગ્રંથમાં પૃ. ૨૦૫ ઉપર કતારગામ મંડન શ્રી આદિનાથ સ્તવન છે. જિનાલયના જીર્ણોદ્ધાર તથા પ્રતિષ્ઠા વિશે નીચે મુજબની નોંધ છે :
‘સં. ૧૯૫૫માં શ્રીમદ્ મોહનલાલજી મ.ના સદુપદેશથી સંઘના ખર્ચે શેઠ લખમાજી જીવણજીએ જીર્ણોદ્ધાર કરાવ્યો. પુનઃ પ્રતિષ્ઠા સં. ૧૯૫૫ વૈ. સુ. ૧૩ને દિને શ્રીમદ્ મોહનલાલજી મહારાજની નિશ્રામાં શેઠ નગીનચંદ કપુરચંદે કરાવ્યો. દેરાસરની પાછળના ભાગમાં શ્રી આદીશ્વરનાં પગલાં અને રાયણવૃક્ષ છે. દેરાસરની સામે બીજું દેરાસર છે જેમાં મૂળનાયક શ્રી પુંડરીકસ્વામી છે. આ સ્થળ જાત્રાના ધામ સમાન હોવાથી વર્ષે બેવાર કાર્તિકી અને ચૈત્રી પૂનમે ત્યાં યાત્રા મેળો ભરાય છે.” જીર્ણોદ્ધાર અંગેનો મૂળ લેખ નીચે મુજબ છે :
શ્રી પાર્શ્વનાથાય નમઃ
જીર્ણોદ્ધાર પ્રશસ્તિ સુરત વતનવાસી શ્રેષ્ઠીવરો ભુષણ ભિધઃ પૂર્વ કતારગામેડસ્મિનું નિર્માય પદાદય જિનચૈત્ય તારાચંદ શ્રેષ્ઠી થે વત્સ ખં રુચીર કાન્તિ શ્રી પુંડરીક ચૈત્ય વ્યસરચસ્વાત્મ સુદ્ધાર્થ ચૈત્ય યુગંતત્સમ ભુતેનફાલેન બ્યસાજીર્ણમ શ્રીમદ્ મોહન મુનિયો વિહરંત સ્તચચામું તત્વા જીર્ણોદ્રબિંબ નિરિક્ષ ચૈત્યંચ જીર્ણમિતિ શમેન સ્મૃત્યોદ્ધારફલ તે મનસીછમાવયા માસુયો જીનત્વ નિર્માપયેની વં સ્તોત્ર માનવો ધન્યઃ જીર્ણોદ્ધાર વિધાતા ધન્ય તમન્થ ત્યાગને સ્પષ્ટમ્
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org