Book Title: Suratna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 588
________________ સુરતનાં જિનાલયો ૫૩૯ ઈણીપરે શ્રી જિનબિંબ જોહાર્યા દુરીગતના તુષ વાર્યાજી; આતમગુણ અનુભવશું વિચાર્યા એ પ્રભૂ તારણહારાજી છે. ૨ સમકિત સુદ્ધ દસા આરોપી કુમતિલતા જડ કાપીજી; કીરત તેહની જગમાં વ્યાપી જેણે જિનપ્રતિમા થાપી જી. ઇત ૩ આગમ અધ્યાતમના અંગી યાદવાદ સતસંગીજી; નય પ્રમાણ જાણે સપ્તભંગી તે જિનપ્રતિમા રંગીજી. ઈ. ૪ જિનપ્રતિમા જિન સરીષી જાણી ભાવસુ પૂજ પ્રાણીજી; સીવસુષની સાચી સંહિનાણી ભાષી ગુણધર વાણીજી. ઈ. જિનગુણસમ નિજગુણ અવધારી જિનપ્રતિમા સુખકારીજી; ઉપદાનમાહ સુવિચારી નિમત્ય સબલ ઉપકારી જી. ઈ. ૬ કટુકગછે કલ્યાણ વિરાજે સાહા લહુજી ગણચંદાજી; થોભણસી તસ પાટ પ્રભાવિક પંડિતમાંહે દિગંદાજી. સંવત સતર ત્રાણુયા વરસે રહી સૂરત ચોમાસેજી; માગસિર વદિ દશમી ગુરુવારે રચીઉ સ્તવન ઉલ્લાસેજી. ઈ. ૮ તપગચ્છનાયક સુજન સુલાયક વિજયદયાસૂરિરાજજી; સાહા લાલચંદતણા આગ્રહથી રચના અધિક વિરાજેજી. . ૯ અધિકુછ જે હોય એમાં શુદ્ધ કરયો કવિરાયાજી; સાહાજી લાધો કરે સૂરતમાં રે હરષસુજિનગણ ગાયાજી. ઈ. ૧૦ ઇતિ શ્રીસૂરતનગરની ચૈત્યપ્રવાડની સંખ્યાનું સ્તવન સંપૂર્ણ સર્વગાથા ૮૧ શ્રી સૂરતમણે દેહરા ૧૦ છે દેરાસર ૨૩૫ ભૂયરા ૩ પ્રતિમા એકેકી ગણતા ૩૯૭૮ પંચતીરથીની ૫ ચોવીસવટાની ર૪ એકલમલ પટ પાટલી સિદ્ધચક્ર કમલ ચૌમુષ સર્વે થઈને ૧૦૦૪૧ છઈ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 586 587 588 589 590 591 592 593 594