Book Title: Suratna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi
View full book text
________________
૫૩૮
સુરતનાં જિનાલયો
ભp
ભ
એકલમલ છે ઈગ્યારસે એ અધિકી સડતાલીસ; સિદ્ધચક્ર કહ્યા દોયસે એ ઉપરે ગુણચાલીસ. ચોવીસવટાની ચોવીસગુણી એ પંચતીરથીની પંચ; અઠાણુગણી કમલની એ ચામુષે ચોવીસ સંચ. એકલમલ સર્વે થઈ એ સહસ દસ એકતાલ; સૂરતમાંહે જિનબિંબને એ વંદન કરૂં ત્રિણકાલ. જિનપ્રતિમા જિન સારીષી એ સૂત્ર ઉવાઇ મુઝાર; ભo રાયડસેની ઉવાંગમાં એ સૂરીઆભને અધિકાર. નિક્ષેપા ચૌ જિનતણા એ શ્રી અનુયોગદુયાર; ઠવણસત્ય જિનવર કહે એ ઠાણાંગે સુવિચાર. શ્રીજિનપૂજા ચાલતી એ ભાષી ભગવઈઅંગ; જ્ઞાતાસૂત્રો દ્રુપદી એ જિન પૂજે મનરંગ. ઇત્યાદિક સૂત્રે ઘણા એ જિનપ્રતિમા અધિકાર; સમકિત નિરમલ કારણી એ સિવસુખની દાતાર. ઉથાપક જિનબિંબના એ તેહનો સંગ નિવાર;
ભo સંકા કંધ્યા પરિહરી એ જિન પૂજો નરનાર. ચોથી ચૈત્યપ્રવાડની એ ઢાલ થઈ સુપ્રમાણ; સાહાજી લાધો કહે જેહ ભણે તે તસ ઘરે કોડ કલ્યાણ. ભ૦ ૧૫
દુહા જેણી રીતે જિમ સાંભલું સંખ્યા કીધી તેહ; અધિક ઉછુ જે હોય મિચ્છાદુકડ તેહ. સતરસે ત્રાણલગે યાત્રા કરી મનકોડ; વર્તમાન જિનબિંબની યુગને કીધી જોડ.
ઢાલ
રાગ ધન્યાસી
ઇમ ધન્નો ઘણને સમજાવે, એ દેશી યાત્રા સૂરતબિંદરની કેરી કીધી સેરી સેરી જી, ટાલી ભવોભવ ભ્રમની ફેરી સિવરમણી થઈને રીજી જી.
ભo
ભા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 585 586 587 588 589 590 591 592 593 594