Book Title: Suratna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 585
________________ ૫૩૬ સુરતનાં જિનાલયો 8 દુહા સરાથકી સાહાપુર લગે ટિણ જિનભૂવન ઉદાર; એકસો દોય દેરાસરે વાંદો જગ આધાર, ૧ ધાતુમેં આરસમેં બિંબ અછે તિહાં જેહ; સાહાજી લાધો કહે દોયસહસ ભાવનું પ્રણમુ તેહ. ૨ ઢાલ ત્રીજી નવમી નિરજરા ભાવનો ચીત ચેતો રે, એ દેશી. નાણાવટ સાપુરથકી ભવિ વંદો રે, ચાલો ચતુર નરનારી; ભવિ. સોની ફલીયામાંહે જઈ ભ. શ્રી જિનબિંબ જોહાર, ભ ૧ લાલભાઈના ડેલા તાંઈ ભ. દેરાસર છે ઈગ્યાર; એકસો સતાવન બિંબને ભo પ્રણમતાં જયજયકાર. તિહાંથી વિલંદાવાડમાં ભ૦ દેહરાસરમાંહે દેવ; સંધ્યા ચૌદ સોહામણા ભ કીજે નિત્યપ્રૌં સેવ. બિંબ આરસના ધાતુમેં ભ૦ એકસોને અડવાસ; સરવાલે સરવે થઈ ભ૦ ભેટયા શ્રીજગદીશ; તિહાંથી અમલીરાણમેં ભ, ગંધર૫ ફલીયા મુઝાર; આઠ દેરાસર અતભલા ભ યાત્રા કરો નરનાર. બિંબ ઈકોતેર જિનતા ભય નિરવંતા આણંદ થાય; જિનપ્રતિમા જિન સારીષી ભ૦ પૂજંતા પાપ પુલાય. સૂરત શહેરના ચૈત્યની ભ૦ થઈ પુરણ જિનયાત્ર; તિહાથી પુરામાંહે જઇ ભયાત્રા કરો ગુણપાત્ર, નવાપુરામાંહે દેહરે ભ૦ સોલસમાં શાંતિનાથ; ભૂયરામાંહે પ્રભૂ ભેટીયા ભ મૂલનાયક જગનાથ. ત્રણ્ય બિંબ પાષાણામે ભ, ધાતુમેં નવ સાર; દ્વાદસ બિંબ જોહારતાં ભ૦ ઉપનો હરખ અપાર. સૈયદપુરાને દેહરે ભ૦ હિદરપુરામાહે જેહ; એકાદસ દેરાસરે ભ૦ જિનપ્રતિમા ગુણ ગેહ. સંધ્યાએ સર્વે થઈ ભ. બિંબ એકસો વીસ; નગરથી બાહિર પુરાતણા ભ ભેટીયા ત્રીભોવન ઇસ. ભ૦ ૧૧ 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 ભo Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 583 584 585 586 587 588 589 590 591 592 593 594