Book Title: Suratna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 584
________________ સુરતનાં જિનાલયો Jain Education International પ્રથમ નમું જિન દેહરે અભિનંદન જિનચંદો રે; છયાસી બિંબ પાષાણમેં ભાવસુ ભવિ વંદો રે. શ્રી ધાતુમેં સંખ્યા કહું દોયસત ને અડસટ્ટો રે; પાંચ રતનમેં સર્વે થઈ તીનસયા ગુણસો રે. શ્રી ઘર ઘર દેરાસરતણી સંખ્યાયે ચોવીસો રે; એકસો બ્યાસી બિંબને પ્રણમીજે નિસદિસો રે. શ્રી તિહાથી કેલાપીઠે જાઇયે સરાસુધી સુજાણો રે; ઉગણીસ દેરાસરતણી બિબસંધ્યા હવે જાણો રે. શ્રી દોયસયા પાંચ ઉપરે પ્રણમી કર્મનિકંદો રે; કૃષ્ણજી વર્ધમાનને ઘરે પાસ ચિંતામણી વંદો રે. શ્રી તિહાંથી વડાચૌટા ભણી જઈ જિનબિંબને વંદો રે; વાઘજી ચીલંદાની પોલમેં ભેટયા અજિત જિણંદો રે. શ્રી એકાદસ પાષાણમેં ધાતુમે તેર ધારો રે; દેહરે શ્રી જિન પ્રણમતાં પામીજે ભવપારો રે. શ્રી સાહા કેસરીસંઘને ઘરે દેહરુ એક વિસાલો રે; મૂલનાયક પ્રભુ વાંદીયે અજિતજિણંદ ત્રિકાલો રે. શ્રી. એસી બિંબ પાષાણમેં ધાતુમય વિ સુણીયે રે; ત્રણસે ત્ર્યાસી બિંબને પ્રણમી પાતક હણીયે રે. શ્રી વાઘજી વીલંદાની પોલથી વડેચૌટે આવી રે; નાણાવટ સાપુરતણાં દેરાસર નમો ભાવી રે. શ્રી સંધ્યાઈ સર્વે થઇ દેહરાસર ગુણ સટ્ટો રે; બિંબ સંખ્યા સર્વે મલી છસયને અડસટ્ટો રે. શ્રી નેમીસર જિન દેહરે પારેખ પ્રેમજીને પાસે રે, ઉપ૨ે શાંતિ સોહામણા પ્રણમુ અધીક ઉલાસે રે. શ્રી અધ ઉગંધ સર્વે થઇ આરસમેં બિંબ પંચો રે; ચુમોતેર પ્રભુ ધાતુમેં તેહમાં નહી ષલપંચો રે. શ્રી ઢાલ બીજીમાંહે એ કહ્યાં દેહરા ચ્યાર પ્રમાણો રે; દેરાસર સર્વે થઈ એકસો ને દોય જાણો રે. શ્રી For Personal & Private Use Only ૪ ૫ ૬ ૭ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૫૩૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594