Book Title: Suratna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi
View full book text
________________
પરિશિષ્ટ-૩
કટુકમતીયલાધાસાહકૃત સુરત ચેત્યપરિપાટી (સં. ૧૭૯૩)
પ્રણમી પાસ નિણંદના ચરણકમલ ચિત્ત લાય; રચના ચૈત્યપ્રવાડની રચનુ સુગુરુ પસાય. સુરતબંદીરમેં અચ્છે જિહાં જિહાં જિનવિહાર; નામ ઠામ કહી દોષવું તે સુણજયો નરનાર.
ઢાલ પ્રથમ
ચતુર સનેહી મોહના, એ દેશી. સુરતનગર સોહામણું, સોહામણા જિનપ્રાસાદો રે; ગોપીપુરામાહે નિરવંતા ઉપનો અધિક આલ્હાદો રે. ૧ શ્રીજિનબિંબ જોહારીયે, ધારીયે જિનમુખચંદો રે; તારીયે આતમ આપણો વારીયે ભવદુખફંદો રે. શ્રી જિન૨ પ્રથમ નમું આદિનાથને દેહરે ચૈત્ય ઉદારો રે; બિંબ ચૌદ આરસમેં ધાતુમય ચિત ધારો રે. શ્રી જિન. ૩ એકલમલ પંચતીરથી પાટલી નેં પટ જાણું રે; સર્વ થઈ શતદાયને બોહોત્તર અધિક વષાણું રે. શ્રી જિન૪ બીજે શ્રી શાંતિનાથને દેહરે શ્રી જગદીસો રે; દ્વાદસ બિંબ પાષાણમેં પંચતીરથી ત્રીસો રે. શ્રી જિન ૫ એકલમલ પટ પાટલી એકતાલીસ બિરાજે રે; વ્યાસી બિંબ સર્વે થઈ જિનમંદીરમાંણે છાજે રે. શ્રી જિન ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594