SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૩ કટુકમતીયલાધાસાહકૃત સુરત ચેત્યપરિપાટી (સં. ૧૭૯૩) પ્રણમી પાસ નિણંદના ચરણકમલ ચિત્ત લાય; રચના ચૈત્યપ્રવાડની રચનુ સુગુરુ પસાય. સુરતબંદીરમેં અચ્છે જિહાં જિહાં જિનવિહાર; નામ ઠામ કહી દોષવું તે સુણજયો નરનાર. ઢાલ પ્રથમ ચતુર સનેહી મોહના, એ દેશી. સુરતનગર સોહામણું, સોહામણા જિનપ્રાસાદો રે; ગોપીપુરામાહે નિરવંતા ઉપનો અધિક આલ્હાદો રે. ૧ શ્રીજિનબિંબ જોહારીયે, ધારીયે જિનમુખચંદો રે; તારીયે આતમ આપણો વારીયે ભવદુખફંદો રે. શ્રી જિન૨ પ્રથમ નમું આદિનાથને દેહરે ચૈત્ય ઉદારો રે; બિંબ ચૌદ આરસમેં ધાતુમય ચિત ધારો રે. શ્રી જિન. ૩ એકલમલ પંચતીરથી પાટલી નેં પટ જાણું રે; સર્વ થઈ શતદાયને બોહોત્તર અધિક વષાણું રે. શ્રી જિન૪ બીજે શ્રી શાંતિનાથને દેહરે શ્રી જગદીસો રે; દ્વાદસ બિંબ પાષાણમેં પંચતીરથી ત્રીસો રે. શ્રી જિન ૫ એકલમલ પટ પાટલી એકતાલીસ બિરાજે રે; વ્યાસી બિંબ સર્વે થઈ જિનમંદીરમાંણે છાજે રે. શ્રી જિન ૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy