________________
૫૩૨
સુરતનાં જિનાલયો
તીરથ તીરથ સૂરતિ બંદિરમાં એ,
જુહારિયાં જુહારિયાં એહ ઈગ્યાર કે; દુરગતિનાં દુખ વારી એ,
ઊપનો ઊપનો અતિ આણંદ કે; સૂરતિ તીરથ જુહારીયાં એ.
૧ર
૧૨
.
જુહારિયાં તીરથ સદા સમરથ હરઈ સંકટ ભવિતણાં, એ તવન ભણતાં જાત્ર કેરાં દીઈ ફલ રલીઆમણાં, ઘનસાર ચંદન સાર કેસર કુસુમચંગેરી ભરી, પ્રભુચરણ અંચી પુણ્ય સંચી ભવપૂજા મેં કરી. આવો એ આવો એ રાનેર જાઇએ,
પૂજઈ પૂજઈ રાજુલકંત કે, સમરથ સામી સા
ભેટીએ ભેટીએ ઋષભ જિણંદ કે, આવો એ રાને જાઇએ.
૧૩
રાનેર ઇણિપરિ જિન જુહારી વલી મુઝ મન અલવુ, વડસાલિ જીરાઉલો સ્વામી વીરજિન ભેટણિ ગયો, ઘણદીવિ ચિંતામણિ જુહરિ નવસારી શ્રીપાસ એ. હાંસોટ ભગવઈ દેવ પૂજી ફલી મનની આસ એ. તપગચ્છ તપગચ્છ હીર પટોધરૂ એ,
જેસિંગ જેસિંગ ગુરૂ ગચ્છ સ્તંભ કે. રૂપાઈ સુત તસ પટઈ એ,
વિજય એ વિજયદેવસુરિંદ કે, તપગચ્છ હીર પટોધરૂ એ.
–
.
તપગચ્છિ હીર સમાન ગણધર વિજયસિંહસૂરિંદ એ, તસ ગચ્છભૂષણતિલક વાચક કીર્તિવિજય સુખકંદ એ, તસ ચરણ સેવક વિનય ભગતઈ ગુણ્યા શ્રીજિનરાજ એ, સસિકલા સંવત વર્ષ વસુનિધિ ફલ્યા વંછિત કાજ એ. ૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org