Book Title: Suratna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 572
________________ સુરતનાં જિનાલયો ૫૨૩ ૧૮૪૩ ૧૮૪૪ ૧૮૪૭ ૨. ઉપા. સમયસુંદરકૃત “સીતારામ ચોપાઈ' (૨૦ સં. ૧૬૮૭) તવ ભ૦ કીર્તિરત્નસૂરિ શિ. મુ બુદ્ધિરત્નએ પ્રથમ ચૈત્ર વદ ૪ને બુધવારે શાંતિનાથના ચરણે લખી. – ૧. શ્રી કીર્તિસાગરસૂરિના પટ્ટધર પુણ્યસાગરસૂરિને આચાર્ય તથા ગચ્છશપદ અપાયું. તેનો મહોત્સવ શાલાલચંદે કર્યો. ૨. શ્રી વિજયલક્ષ્મી સૂરિએ વૈશાખ સુદ રને દિને વાસુપૂજ્ય જિનની પ્રતિષ્ઠા રતનચંદ શાહ પાસે કરાવી. તે માટેનું વાસુપૂજ્ય જિનમહિમા વર્ણન સ્તવન વિજયસૌભાગ્યસૂરિના શિષ્ય પ્રેમવિજયે કર્યું છે. ૩. મોદી લવજી સુત પ્રેમચંદે સિદ્ધાચલ ઉપર શિખરબંધ દેવાલય કરાવ્યું. શત્રુંજયમાં નવ ટૂંકોમાંની એક ટૂંક તે પ્રેમચંદ મોદીની પ્રેમાવસી. તેમાં છ મોટા મંદિર અને ૫૧ દેરીઓ બંધાવેલ છે. ૪. શ્રી ઋષભસાગરે જેઠ વદ ૩ને સોમવારે “પ્રેમચંદ સંઘવર્ણન રાસ' ૨૧ ઢાળની રચના કરી. - અંત શ્રી ક્ષમાસાગરગણિના શિષ્ય તેજસાગરે અષાઢ સુદ ૫ બુધવારે બર્લિન સંગ્રહની ૨૦૧૩ નંબરની પ્રત લખી. – તપંશ્રી સૌભાગ્યવિજયગણિના શિ, પં. વિદ્યાવિજયે હિન્દીમાં સુમતિકવિ રચિત “ષટરાગગણી ગુણવર્ણન સ્વરૂપ' નામની રાગમાલાની ૧૪ પત્રની પ્રત લખી. – ભ, કીર્તિરત્નસૂરિ શિર મુનિ બુદ્ધિને ઉદયરત્નકૃત “અષ્ટપ્રકારી પૂજા રાસની . (૨. સં. ૧૭૫૫) ૬૪ પત્રની પ્રત પોષ વદ ૧૩ શનિવારે શ્રી શાંતિજિન ચરણે લખી. – ૧. શ્રી પદ્મવિજયજી સિદ્ધાચલ જાત્રા કરી લીંબડી જઈ સુરત આવ્યા તે વખતે સંઘવજી પ્રેમચંદ લવજીએ સામૈયું કરી નગરપ્રવેશ કરાવ્યો. ઉપાશ્રયમાં પન્નવણા સૂત્રનું વ્યાખ્યાન કર્યું. ૨. લોં. શ્રી મહાનંદે સોમચંદજી સાથે ચાતુર્માસ કરી આસો સુદ ૧૫ને રવિવારે ‘કલ્યાણક ચોવીશી' રચી. ૩. શ્રી મહાનંદે “જ્ઞાનપંચમી સ્વાધ્યાયની ૪ ઢાલ રચી. ૪. શ્રી મહાનંદે પર્યુષણ પર્વ સ્વાધ્યાયની ૧૦ કડીની રચના કરી. – ૧. જતિ માણિકવિજે ભર શ્રી હિરવિજયસૂરીશ્વરજી પ્રાસાદે એનમ સાહજી દેવીચંદ વાચનાર્થે શ્રાવક શાંતિદાસકૃત “ગૌતમસ્વામી રાસ' (૨૦ સં. ૧૭૩૨) ભાદરવા સુદ ૮ને દિને ૬૫ કડીનો રાસ લખ્યો. ૧૮૪૮ ૧૮૪૯ ૧૮૫ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594