Book Title: Suratna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 576
________________ સુરતનાં જિનાલયો ૫૨૭ ૧૯૫૮ ૧૯૬૧ ૧૯૬૨ ૧૯૬૩ ૧૯૬૪ ૧૯૭૪ તરફથી એક લાખ રૂ.ના ખર્ચે અપૂર્વ મહોત્સવ થયો. હર્ષમુનિને ગણિપદ. – શ્રી વિજયનીતિસૂરિને પન્યાસ પદાર્પણ. ઝવેરચંદની આગેવાની. અપૂર્વ મહોત્સવ, પંચતીર્થની રચના. – ૧. શ્રી મોહનલાલજી જ્ઞાનભંડાર શાહ નગીનચંદ કપુરચંદે બંધાવ્યો. ૨. મોહનલાલજી પાઠશાલાની સ્થાપના. – ૧. આઈ શ્રી આનંદસાગરસૂરિના નેતૃત્વ નીચે શહેરયાત્રા. (પ્રથમ આગમન) ૨. શ્રી મોહનલાલજી મહારાજનો સ્વર્ગવાસ. – આ. શ્રી આનંદસાગરસૂરિના નેતૃત્વ નીચે શ્રી અંતરીક્ષજીનો સંઘ શેઠ અભેચંદ સરૂપચંદે કાઢ્યો. - ૧. આ. શ્રી વિજયકમલસૂરિ (મુલચંદ મહારાજના સમુદાયના) હસ્તે વૈશાખ સુદ ૧૦ દિને શ્રી આનંદસાગરને મહોત્સવપૂર્વક આચાર્યપદ મળ્યું. ૨. લાલન, શિવજી વગેરેના ધર્મદ્રોહના ઝઘડાની પતાવટ, – ૧. શ્રી જૈન આનંદ પુસ્તકાલયની સ્થાપના. ૨. શ્રી જિનકૃપાચંદસૂરિએ ચોમાસું કર્યું. – ૧. આ શ્રીમદ્ સાગરાનંદસૂરિના નેતૃત્વ નીચે શેઠ જીવણચંદ નવલચંદનો છ'રી પાળતો શ્રી સિદ્ધાચલજીનો સંઘ નીકળ્યો. ૨. શ્રી જિનકૃપાચંદસૂરિએ ચોમાસું કર્યું. – ૧. આ. શ્રી વિજયકમલસૂરિ ચાતુર્માસ રહ્યા. ૨. શ્રીમદ્ વિજયદાનસૂરિ ચાતુર્માસ રહ્યા. ૩. શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિ ચાતુર્માસ રહ્યા. ૪. શ્રી વિજયકમલસૂરિ પ્રાચીન પુસ્તકોદ્ધાર ફંડ, જૈન સહાયક ફંડ – એ બે ફંડની સ્થાપના. – આ. શ્રી સાગરાનંદસૂરિની પધરામણી. દેશવિરતિ ધર્મારાધક સમાજ તથા યંગમેન્સ જૈન સોસાયટીનાં સંમેલનો, નવપદ આરાધના, શહેરયાત્રા વગેરે થયા હતા. ૧૯૭૫ ૧૯૭૬ ૧૯૮૧ ૧૯૮૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594