Book Title: Suratna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi
View full book text
________________
૫૨૬
સુરતનાં જિનાલયો
૧૮૯૨
૧૮૯૩
૧૮૯૪
૧૮૯૬ ૧૯૧૨
૧૯૧૬
૧૯૧૯
– શ્રી ક્ષેમવિજયે આસો વદ ૩ને મંગળવારે “પ્રતિમા પૂજા વિચાર રાસની રચના
કરી. – ૧. મુનિ તેજરને દ્વિ અષાઢની અમાસને શુક્રવારે વચ્છરાજકૃત ‘સમ્યકત્વ કૌમુદી
રાસ” (૨. સં. ૧૬૪૨) શાંતિનાથ પ્રાસાદે લખ્યો. ૨. મુનિ તેજરને પોષ સુદ ૧ને રવિવારે ત. જિનવિજયકૃત “જયવિજય કુંવર
પ્રબંધ' (૨૦ સં. ૧૭૩૪) શાંતિનાથના ચરણે લખ્યો. – ૧. મુનિ જીવણવિજયે શ્રી વિનયવિજયકૃત “લોકપ્રકાશની પ્રત” લખી. ૨. ભોજક પ્રરમચંદ જેઠાએ શ્રાવણ સુદ રને દિને શ્રી મોહનવિજયકૃત
રત્નપાલનો રાસ' (૨. સં. ૧૭૬૦) લખ્યો.
શ્રી જયચંદજી ચાતુર્માસ રહ્યા. – મુનિ તેજરને ફાગણ વદ ૨ રવિવારે શ્રી મોહનવિજયકૃત ‘ચંદ્રરાજનો
રાસ” (૨. સં. ૧૭૮૩) મુનિ જયરત્ન વાચનાર્થે શાંતિજિન પ્રાસાદે લખ્યો. – સાધુ સુખરામે જેઠ વદ ચોથ ગુરુવારે ગોપીપુરા સીંદાસાવાડ જગુમલની
પોલ મધ્યે અજ્ઞાત કવિકૃત “આયતત્ત્વાધિકાર ટબાર્થ' લખ્યો. – બુદ્ધિવિજય શિ. નિત્યવિજયે ચાતુર્માસ દરમ્યાન “વીસવિહરમાન જિનની
પૂજા' રચી. – ૧. શ્રી રત્નસાગરજી ચાતુર્માસ રહ્યા. - ૨. શ્રી રત્નસાગરજીના નેતૃત્વ નીચે નેમુભાઈની વાડીમાં સમવસરણની રચના
થઈ. પાછળથી નાણાવટમાં આરસનું સમવસણ થયું. – શ્રી મોહનલાલજી સાથે શેઠ ધરમચંદ ઉદયચંદ તરફથી શ્રી સિદ્ધાચલજીનો
છ'રી પાળતો સંઘ તથા શ્રી કેસરીયાજીનો પગ રસ્તે સંઘ નીકળ્યો. - શ્રી આત્મારામજી મહારાજ(શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી)નું આગમન. – જૈન ભોજનશાળાની સ્થાપના.
જશકોરની ધર્મશાલા તથા દેરાસરજી, મોતી સુખીઆની ધર્મશાલા તથા
દેરાસરજી, ગોડીજીના દેરાસરજી તથા ભણશાલીની ધર્મશાલા. – ૧. શ્રી સૂર્યમંડન પાર્શ્વનાથ પ્રભુની ફરી પ્રતિષ્ઠા મોહનલાલજી મહારાજે કરાવી.
જીવણચંદ ધરમચંદ તથા બાલુભાઈ મૂલચંદે ભગવાન પધરાવ્યા. ૨. કતારગામના દેરાસરનો ફરી જીર્ણોદ્ધાર થયો. શ્રી મોહનલાલજી મહારાજના
નેતૃત્વ નીચે રૂપચંદ લલ્લુભાઈએ મૂલનાયકને બેસાડ્યા. – શ્રી વિજયસિદ્ધિસૂરિને પંન્યાસ પદાર્પણ. તે પ્રસંગે શેઠ નગીનચંદ ઝવેરચંદ
૧૯૩૬
૧૯૪૫
૧૯૪૬ ૧૯૫૦
૧૯૫૧
૧૯૫૬
૧૯૫૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594