Book Title: Suratna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 579
________________ ૫૩૦ સુરતનાં જિનાલયો સેવું એ સેવું એ ધર્મ જિસેસરૂ એ, પનર પન્નરમો જિનરાજ કે; આજ સફલ મુઝ ભવ થયો એ, લાધો એ લાધો એ કરૂણાવંત કે; સેવો એ ધર્મ જિસેસરૂ એ. સેવીએ ધર્મણિંદ જેહનઈ નઈ સુરપતિ સુંદરી, ગુણ ગીત ગાતી કરઈ નાટક ચરણિ નેઉર ઘૂઘરી; કંસાલ તાલ મૃદંગ ભંભા તિવિલ વેણુ બજાવતી. કરિ શસ્ત હસ્તક નમી મસ્તક પુણ્યપૂર ગજાવતી. સૂરતિ એ સૂરતીબંદિરમાહહ્યું કે, સોહાઈ એ સંઘ સુલંકરૂ એ; ચોથા એ ચોથા એ જગદાધાર કે, અભિનંદન મોર મનિ વસ્યા એ; સંવર એ સંવર એ કુલ શિણગાર કે, સોહઈ એ સૂરતિબંદિરઇ એ. ૭ સૂરતિબંદિરમાહિ સોઈ સુગુણ ચોથો જિનવરૂ; સિદ્ધારથાનઈ ઉઅર સરવરિ પ્રભુ મરાલ મનોહરૂ;. કલ્યાણ કમલા કેલિમંદિર મેરૂ ભૂધર ધીર એ મુઝ ધ્યાન સંગિ રમો સામી તરૂઅરિ જિમ કીર એ. પાસ એ પાસ જિણેસર રાજી એ, જાસ એ જાસ વિમલ જસ રાશિ કે; ત્રિભુવનમાંહઈ ગાજી એ, ઉંબા ઉંબરવાડામાહઈ કે; પાસ જિણેસર રાજીઉ એ. રાજીઉં પાસ નિણંદ જયકર અષયસુષ આવાસ એ, દરિસણાં જેહનિ નાગ પામ્યો નાગરાજ વિલાસ એ; ધરણિંદ પદમાવતી જેહનાં ચરણ સેવઇ ભાવસ્યું, તસ પાય સુરતરૂ તલઈ ગઈ વિનય મન સુખભરિ વસ્યું. ૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594