Book Title: Suratna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 578
________________ સુરતનાં જિનાલયો ૫૨૯ ધર્મ એ ધર્મ એ જિર્ણોસર વંદિઈ એ, આપઈ એ આપઈ ધર્મ ઉદાર કે, પન્નરમો પરમેશ્વરૂ એ, વિશ્વ એ વિશ્વતણો આધાર છે, ધર્મ જિસેસર વંદિઈ એ. ૩ વંદિઇ ધર્મણિંદ જગગુરૂ નયર સૂરતિમંડણો, ભવ કષ્ટવારણ સુગતિ કારણ પાપ તાપ વિહંડણો અનુભવી પદવી જેણઈ અનુપમ ધર્મ – ચક્કસરતણી, મુઝ પુણ્ય તરૂઅર ફલ્યો પામી સ્વામી સેવાસારણી. વામા એ વામા એ સુત સોહામણો એ, સિવપુર સિવપુર કરો સાથ કે, નાથ જયો ત્રિભુવનતણો એ, સૂરતિ સૂરતિમંડણ નામ કે; વામાસુત સોહામણો એ. વામાતણો સુત સદા સમરથ સેવકો સાધાર એ, જગસૂધ મંદિર થંભ થોભણ નોધારો આધાર એ; સસિ સૂર નૂર સમાન કુંડલ મુકુટ મોટો મનહરઇ. વલિ હાર હીરાતણો હિઅડઈ તેજ તિહુઅણિ વિસ્તરઈશ ૪ સેના એ સેના એ નંદન જિનવરૂ એ, ' સંભવ સંભવ સુખદાતાર કે; સાર કરઈ સેવકતણી એ, હયવર હયવર લંછણ પાય તો, સેના એ નંદન જિનવરૂ એ. સેના એ નંદનતણી સેના મોહના મદ અપહરઈ, પ્રભુતણાં ચરણઈ રહ્યા સરણઈ અમર અલિ કલિરવ કરશું; પ્રભુતણી વાણી સુધાદાણી રસ સમાણી જાણી ઈ. ભવ તાપ ભાજી દૂરિ જાઈ જિન દવાનલ પાણીઈં. ૫ આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594