Book Title: Suratna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 565
________________ ૫૧૬ ૧૭૬૪ ૧૭૬૬ ૧૭૬૯ ૧૭૭૦ સુરતનાં જિનાલયો ૨. જિનચંદ્રસૂરિના પટ્ટધર તરીકે અષાઢ સુદ ૧૧ને દિને જિનસૌખ્યસૂરિને સૂરિપદ મળ્યું. આ સૂરિપદનો ઉત્સવ ચોપડા ગોત્રના પારિખ સામીદાસે ૧૧હજાર રૂા. ખર્ચ કર્યો. ૩. ચંદ્રદાસના કર્તા મોહનવિજયે ‘પર્વતિથિ નિર્ણય' ગ્રંથ લખ્યો. – આસો વદ ૧૧ બુધે તર્કસંગ્રહની હસ્તપ્રત લખાઈ. – ૧. ખીમચંદગણિ શિ. કેશચંદ્ર ભાદરવા સુદ ૩ બુધ શ્રી લાડુઆ શ્રીમાળી જ્ઞાતિ વૃદ્ધ શાખાના સાત ભવાનીના વાચનાર્થે તથા સામેઘરાજના આગ્રહથી કવિ ઋષભદાસકૃત શ્રેણિકરાસની પ્રતિ લખી. ૨. જ્ઞાનવિમલસૂરિએ પોષ વદ ૮ બુધવારે વિશ સ્થાનક તપનું સ્તવન રચ્યું. ૩. સુંદર શ્રાવકની સ્ત્રી અમૃતબાઈએ શાંતિનાથનું બિંબ ભરાવી જ્ઞાનવિમલસૂરિ હસ્તે પ્રતિષ્ઠા કરાવી. – સુરતમાંથી પ્રથમ સંઘ કાઢનાર પરીખ પ્રેમજી સવજી હતા. – ૧. આ હાંસજીએ કા. વ. ૧૩ ગુરુવારે ગુણસ્થાનક્રમારોહ ચૂર્ણિની પ્રત લખી. ૨. રંગસાગરના શિષ્ય રામસાગરે પ્રથમ અષાઢ સુદ ૧૨ રવિવારે ખર ભુવન કીર્તિકૃત “અંજનાસુંદરી રાસ' (૨૦ સં. ૧૭૦૬)ની પ્રત ૨૩ પત્રની લખી. - સુરતના શ્રીમંત શ્રાવક પ્રેમજી પારેખે રાજનગરના શ્રીમંત શ્રાવક ઓસવાલ ભણશાલી કપુરચંદ સાથે મળીને ચૈત્ર સુદ ૧૦મે શત્રુંજયનો સંઘ કાઢ્યો જેમાં ખંભાત, પાટણ, અમદાવાદ, સુરત ચારે સંઘોના પાંત્રીસ હજાર માણસો હતા. – ૧. શ્રી રાજસુંદરજી, રૈલોક્યસુંદરજી, દયાવિજયજી સુરતમાં ચાતુર્માસ રહ્યા. ૨. અંચલગચ્છના વાચક સહજસુંદરગણિ શિષ્ય મુનિ શ્રી નિત્યલાભે ભાસુ. ૧૦ દિને આત્મબોધકુલકનો ટબો લખ્યો. સુરતમાં સૈદપુર બંદરમાં ચાતુર્માસ દરમ્યાન શ્રી જ્ઞાનવિમલસૂરિએ નાની કૃતિઓ ઉપરાંત એક મોટી કૃતિ નામે અશોકચંદ્ર તથા રોહિણીદાસ જ્ઞાનપંચમીએ રચી પૂર્ણ કરી. – ૧. શ્રી જ્ઞાનવિમલસૂરિએ માહ સુદ ૧૧ શનિએ સકલાર્વત પર દબો રચ્યો. ૨. તપા. વિમલવિજય શિર રામવિજયે ચાતુર્માસ ચાતુર્માસ દરમ્યાન વીરજિન પંચકલ્યાણક સ્તવન અને ૨૪ જિનના આંતરાનું સ્તવન રચ્યું. ૩. ત. શ્રી રામવિજયે ‘વિજય રત્નસૂરિ રાસ'ની રચના ભાદરવા વદ બીજ પછી કરી. – ૧. ખ૦ જિનહર્ષ શિ. જસરાજે ફા. શુ ૯ શુક્રવારે રાંદેર બંદરે અજિતસેન ૧૭૭) (૭૭?) ૧૭૭૧ ૧૭૭૨ (૭૪?) ૧૭૭૩ ૧૭૭૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594