Book Title: Suratna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 563
________________ ૫૧૪ સુરતનાં જિનાલયો ૧૭૨૫ ૧૭૨૮ ૧૭૨૯ ૧૭૩૦ - – પં. દાનવિજયે મહો. વિનયવિજયકૃત પંચકારણ સ્તવનની બે પત્રની પ્રત લખી. – ઉપાય વિનયવિજયજીએ નેમિનાથ બારમાસ સ્તર કડી ૨૭ની રચના પાનેરમાં કરી. ઉપા. વિનયવિજયજીએ પુણ્યપ્રકાશ સ્તવનની રચના વિજયાદશમી દિને રાનેરમાં ચાતુર્માસ દરમ્યાન કરી. – ૧. શ્રી કનકવિજય ચાતુર્માસ રહ્યા. ૨. ૫. જ્ઞાનસુંદરગણિ કીર્તિસુંદર શિષ્ય વિનયસુંદરે આંચલિક જ્ઞાનસાગરકૃત આદ્રકુમાર ચોપાઈ (૨. સં. ૧૭૨૭)ની ૧૪ પત્રની પ્રત લખી. 'દિ મહીચંદ્ર શિષ્ય જયસાગરે માગશર સુદ ૧૩ મંગળવારે ‘અનિરુદ્ધ હરણ (ખંડ ૪)ની રચના કરી. – શ્રી રામવિજયે વીરજિન પંચકલ્યાણકની રચના કરી. પં. મતિમાણિક્ય મુનિએ પોષ વદિ ૩ને દિને સુશ્રાવક માણિકજી વાચના કવિ ઉદયરાજકૃત (ર. સં. ૧૬૭૬) ગુણ-બાવની એક ચોપડામાં પત્ર ૧ થી ૧૭માં લખી. – ૧. ઉપાડ વિનયવિજયે રાનેરમાં ચાતુર્માસ દરમ્યાન ભગવતી સૂત્ર સજઝાય રચનાની શરૂઆત કરી. . ૨. ઉપાડ વિનયવિજયે રાંદેરમાં શ્રીપાલ રાસ(ખંડ-૪ કડી-૧૯૦૦)ની રચના ૧૭૩૨ ૧૭૩૩ ૧૭૩૬ ૧૭૩૮ કરી. ૧૭૩૯ ૧૭૪૩ – શ્રી રત્નસુંદરગણિ શિમહોરત્નરાજકૃત બાવીસ અભક્ષ નિવારણ સઝાય કડી ૨૭ તે કર્તાના શિષ્ય લખમીચંદ્ર સુશ્રાવક હાંસજીના પુત્ર માણિકજીના પુત્ર વીરચંદ ભ્રાતા મોતીચંદ ભત્રીજા ચિ. જીવણદાસ પ્રમુખ પરિવારના વાચનાર્થે લખી. – ૧. શ્રી સોમનંદનમુનિએ ચાતુર્માસ દરમ્યાન જયતિહુઅણ સ્તોત્રની પ્રત લખી. ૨. પં પુયસુંદરગણિ શિવ પં. માણિજ્યસુંદર શિ. પ્રતાપસુંદરે ફા, શુ. ૧૫ ગુરુવારે મહાકવિ કાલીદાસના કુમારસંભવ કાવ્યની પ્રતિ લખી. ૩. કવિ જિનહર્ષે સં. ૧૭૪૦માં રચેલા શ્રીપાલ રાસની હસ્તપ્રત શ્રી સોમનંદને વૈ શુ ૭ને ગુરુવારે ૨૮ પત્રમાં લખી. – શ્રી જ્ઞાનમેરુએ કવિ સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદની ૧૭ પત્રની પ્રતિ લખી. – પં. શ્રી લાવણ્યવિજયગણિ શિ. પંનિત્યવિજયગણિએ “સમસ્તશ્રાવિકા ૧૭૪૪ ૧૭૪૫ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594